SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિનો આધ્યાત્મિક વિકાસ जिनवरवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विधिवान् संस्थानविधीननेकांश्च ।।२५०।। नित्योद्विग्नस्यैवं क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलिमलनिर्मलस्य जितसर्वतृष्णस्य ।।२५१।। तुल्यारण्यकुलाकुलविविक्तवन्धुजनशत्रुवर्गस्य। समवासीचन्दनकल्पनप्रदेहादिदेहस्य ।।२५२।। आत्मारामस्य सतः समतृणमणिमुक्तलोष्ठकनकस्य । स्वाध्यायध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ।।२५३ ।। अध्यवसायविशुद्धेः प्रमत्तयोगैर्विशुद्ध्यमानस्य । चारित्रशुद्धिमग्र्यामवाप्य लेश्याविशुद्धिं च ।।२५४ ।। तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् । शुद्धिप्रवेकविभववदुपजातं जातभद्रस्य ।।२५५ ।। અર્થ : જિનવરનાં વચનામાં રહેલા ગુણસમૂહનો, હિંસા આદિ અનાથના, વિવિધ કર્મવિપાકોનાં તથા અનેક પ્રકારની આકૃતિઓનો વિચાર કરતા સાધન, આ રીત સંસારથી સર્વદા ભયભીત, ક્ષમાશીલ, અભિમાન રહિત માયારૂપી કાલિમાને ધોઈ નાંખવાથી નિર્મળ અને સર્વ તૃણાના વિજેતા બનેલા એવા સાધુન, જેને મન, વન અને નગર (જનપદ) સમાન છે, સ્વજનવર્ગ અને શત્રવર્ગ જેના આત્માથી જુદો છે (અર્થાત્ મિત્ર-શત્રુ પર તુલ્ય ચિત્તવૃત્તિ છે) કોઈ વાંસલાથી શરીરને ચીરે કે કોઈ ચન્દનથી વિલેપન કરે, બંને પ્રત્યે જેના સમાન ભાવ છે તેવા સાધુને, આત્મામાં જ રમતા, તૃણા અને મણિને સમાન સમજનાર, માટીની જેમ સુવર્ણના પણ ત્યા[, સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર, પ્રમાદથી સાવ નિર્લેપ એવા સાધુને, અધ્યવસાયવિશુદ્ધિના કારણે પ્રમત્ત યોગોની અપેક્ષાએ વિશુદ્ધ યોગવાળા, શ્રેષ્ઠ ચારિત્રશુદ્ધિ અને લક્ષાશુદ્ધિ પ્રાપ્ત કરનાર એવા સાધુને, આવા કલ્યાણમૂર્તિ સાધુન ઘાતકમાંના ક્ષયથી અથવા એક દેશ (અંશ)ના ક્ષયથી ઉત્પન્ન થનાર અને અનેક ઋદ્ધિઓના વૈભવથી યુક્ત અપૂર્વકરણા (નામનું ગુણસ્થાન) પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy