SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ સવિધ - સમીપપણા. | વૃતમેવ - બીંટ હોય તેમજ. અનુભાવાત્ - પ્રભાવ થકી. | વિશ્વક - ચારે તરફ. તે - તમારા. પતતિ - પડે છે. ત: - વૃક્ષ. અવિરલા - સતત્. અશોક - શોક રહિત. સુરપુષ્પવૃષ્ટિ - દેવોએ કરેલ અભ્યગતે - ઉદય પામે છતે. ફૂલની વૃષ્ટિ. દિનપતી - સૂર્ય. | ત્વદ્ગોચરે - તમો પ્રત્યક્ષ છતે. સમહીરૂહઃ - વૃક્ષોવડે સહિત. સુમનસાં - સુંદર ચિત્તવાળાનાં. વિબોધ - વિકાસપણાને. | ગચ્છતિ - જાય છે. ઉપયાતિ - પામે છે. જીવલોકઃ - આખું જગતું. અધઃ- નીચે. ચિત્ર - આશ્ચર્ય છે. | હિ - જે કારણ માટે. અવાક્કુખ-નીચું મુખ છે જેનું એવા. | બંધનાનિ - બંધનો. અન્તઃ સદૈવ જિન! યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદપિ નાશયસે શરીરમ્; એતસ્વરૂપ-મથ 'મધ્ય-વિવત્તિનો હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવાઃ ૧૬. અર્થ - હે જિન! જે હદયને વિષે ભવ્ય પ્રાણીઓ વડે તમે નિરંતર વિશેષે ચિંતવન કરાઓ છો તો પણ તે (ભવ્યોના) શરીરને તમે કેમ નાશ કરો છો? હવે દષ્ટાંત કહે છે કે - મધ્યસ્થ પુરુષનું નિશે એવું જ સ્વરૂપ છે. જે કારણ માટે મોટા પ્રભાવવાળા પુરુષો કલેશને ઉપશમાવે છે. અર્થાત્ તમે મધ્યસ્થ હોવાથી શરીર અને જીવનો પરસ્પરનો અનાદિ કાળનો વિગ્રહ હતો તે મટાડવા શરીરને નાશ કરો છો અને જીવને મોક્ષ પમાડો છો. ૧૬. ૧. શરીરના મધ્યભાગે રહેનારનું અથવા વિવાદમાં બંને પક્ષ જેને સમાન હોય એવા પક્ષપાત રહિત મધ્યસ્થ પુરુષનું. ૨. વિગ્રહ=શરીર અથવા ફલેશ
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy