SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ શબ્દાર્થ સ્મિનું - જે કામદેવને વિષે. | હંત - નિશે. હરપ્રભૃતય -મહાદેવ વગેરે દેવો. | મહતાં - મોટા પુરુષોનો. હતપ્રભાવાઃ- હણાયો છે પ્રભાવ | પ્રભાવ: - પ્રભાવ. જેનો એવા. ક્રોધ: - કોપ. સ - તે. | નિરસ્તઃ - નાશ થયેલો છે. ત્વયા - તારા વડે. ધ્વસ્ત - હણાયા. રતિપતિઃ - કામદેવ. તદા - ત્યારે. ક્ષપિતઃ - ક્ષય પામ્યો છે. બત - આશ્ચર્ય છે. ક્ષણેન - ક્ષણવારમાં. કર્મચૌરા - કર્મરૂપી ચોરો. વિધ્યાપિતા:- બુઝાવી નાંખ્યા છે. | પ્લોષતિ - બાળે છે. હુતભુજ: - અગ્નિઓને. અમુત્ર - આ લોકમાં. પયસા - પાણી વડે. શિશિરા - શીતળ, ઠંડો. અથ - હવે. લોકે - લોકને વિષે. યેન - જે. નીલદ્રમાણિ - લીલા વૃક્ષોવાળા. પીત - પીધું. વિપિનાનિ - વનખંડોને. દુહેરવાડવેન - દુઃસહવડવાનળે. હિમાની - હિમસમૂહ. અન·ગરિમાણું-ઘણી પ્રૌઢતાવાળા. યોગિનઃ - યોગિઓ. પ્રપન્નાં - પ્રાપ્ત થયેલા. પરમાત્મરૂપ - સિદ્ધ સ્વરૂપી. જંતવઃ-પ્રાણીઓ. અન્વષયંતિ - જુએ છે. અહો - આશ્ચર્યો. હૃદયાંબુજ - હૃદયકમળના. હૃદયે - હૃદયમાં. કોશદેશે - ડોડાના મધ્યભાગે. દધાનાઃ - ધારણ કરનારા. | પૂતસ્ય - પવિત્ર. જન્મોદધિ - ભવસાગરને. | નિર્મલરુચે નિર્મળ કાન્તિવાળા. લઘુ - શીધ્રપણે. અન્યત્ - બીજું. તરંતિ - તરે છે. અક્ષમ્ય - કમળના બીજનું. અતિ લાઘવેન- અત્યંત હલકાપણાએ. | સંભવિ - સંભવે. ચિંત્ય - વિચારવા યોગ્ય. | કર્ણિકાયાઃ- કર્ણિકા થકી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy