SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ જંતો - જીવોના. દષ્ટ માત્ર જોવાયે થકે. ક્ષણેન - ક્ષણવારમાં. ચૌરેઃ - ચોરો વડે. નિબિડાઃ- દઢ. આશુ - શીધ્ર. કર્મબંધા - કર્મના બંધનો. પશવઃ - પશુઓ. સદ્ય - ક્ષણવારમાં તુરત. પ્રપલાયમાનઃ-પલાયમાન કરતા. ભુજંગમમયાઃ - સર્પમયબંધનો. | તારક - તારનાર. ઈવ - પેઠે, ભવિના - પ્રાણીઓના. મધ્યભાગ - મધ્યભાગે. ત - તેઓ. અભ્યાગતે - આવ્યું છતે. ત્વાં - તમોને. વનશિખંડિનિ - વનનો મોર. ઉદ્ધાંતિ - વહન કરે છે. ચંદનસ્ય - ચંદન વૃક્ષનાં. હૃદયેન - હૃદય વડે. મુચ્યત્તે - મૂકાય છે. ઉત્તરંત - સંસારસમુદ્રને ઉતરતા. એવ - નિશે. યતા - અથવા યુક્ત છે. મનુજાઃ - મનુષ્યો. દતિઃ - ચામડાની મશક, સહસા - તત્કાળ. તરતિ - તરે છે. રૌદ્રઃ - ભયંકર. જલ - પાણીને. ઉપદ્રવશતઃ-ઉપદ્રવના સેંકડો વડે. એષ: - આ. વીક્ષિતે - જોવાયે છતે. અંતર્ગતસ્ય - અંદર રહેલ. ગોસ્વામિનિ - કિરણોના સ્વામી | મરુતઃ - પવનનો. સૂર્ય અથવા ગોવાળ. | સઃ - તે. સ્કુરિતતેજસિ સ્કુરાયમાન તેજવાળા. | અનુભાવઃ - પ્રભાવ (છે) યે યોગિનામપિ ન યાત્તિ ગુણાસ્તવેશ!, વક્ત કર્થ ભવતિ તેષ કમાવકાશ?, જાતા તદેવ-મસ-મીક્ષિત-કારિતેય, જલ્પત્તિ વા નિજગિરા નનુ પક્ષિણાડપિ. ૬. ૧. દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીના આરાધનવડે ઉત્પન્ન થયું છે જ્ઞાન જેને એવા મહર્ષીઓ. ૨૪
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy