SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પર્વલ્લસત્રખ- ઉછળતા નખનાં. | કપોલમૂલ - ગંડસ્થળોને વિષે. મયૂખશિખા-કિરણોની પંક્તિ વડે. | મત્તભ્રમ - મદોન્મત્ત થયેલા અભિરામ - મનોહર. અને ભમતા. પાદો - બે ચરણો. ભ્રમરનાદ-ભમરાઓના શબ્દ વડે. પદાનિ - ગમનસ્થાનને. વિવૃદ્ધકોપ - વિશેષે વૃદ્ધિ પામ્યો ધત્તઃ - ધારણ કરે છે. છે કોપ જેનો એવા. પઘાનિ - કમળોને. ઐરાવતાભ - ઐરાવત જેવી વિબુધાઃ- દેવતાઓ. કાન્તિવાળા. પરિકલ્પયંતિ - રચે છે. ઇર્ભ - હસ્તિને. ઇન્ચે એ પ્રકારની. ઉદ્ધત - ઉદ્ધત. વિભૂતિઃ - સંપદા. આપતન્ત - સન્મુખ આવતા. ભય - ભય. અભૂત - હતી. આશ્રિતાનાં -આશ્રિતો-ભક્તજનોને. ધર્મોપદેશનવિધી - ધર્મના ભિન્નભ - ભેદાયેલા હસ્તિના. ઉપદેશની વિધિમાં. કુંભગલત્ - કુંભસ્થળ થકી પડેલા. પરણ્ય - અન્ય દેવની. ઉજ્વલશોણિતાક્ત- ઉજ્જવળ યાદક - જેવી. અને લોહીથી ખરડાયેલા. પ્રભા - કાન્તિ. મુક્તાફલપ્રકર-મોતીના સમૂહ વડે. દિનકૃતઃ - સૂર્યની. ભૂષિતભૂમિભાગઃ શોભાવ્યો પ્રહતાંધકારા - પ્રકર્ષે કરીને હણ્યો | છે પથ્વીનો ભાગ જેણે એવો. છે અંધકાર જેણે એવી. બદ્ધક્રમ: - ફાળ મારતો. તાદક - તેવી. ક્રમગત - ફાળમાં આવી ગયેલને. કુતઃ - ક્યાંથી. | હરિણાધિપઃ- સિંહ. ગ્રહગણસ્ય - ગ્રહસમૂહની. | આક્રામતિ - પરાભવ કરે છે. વિકાશિનઃ - પ્રકાશિત થયેલા. | ક્રમયુગાચલ - ચરણ યુગલરૂપ રચ્યોત–- ઝરતા. પર્વતને. મદાવિલવિલોલ-મદ વડે કલુષિત | સંશ્રિત - આશ્રિત જનને. થયેલા અને ચંચળ. | તે - તમારા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy