SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશિમ, પ્રાચ્ચેવ દિજનયતિ સુરદંશુજાલમુ. ૨૨. અર્થ - સ્ત્રીઓના સંકડાઓ (સેંકડો સ્ત્રીઓ) સેંકડો પુત્રોને પ્રસવે છે પરંતુ તમારા જેવા પુત્રને બીજી માતા જન્મ આપતી નથી. કેમ કે બધી દિશાઓ નક્ષત્રોને ધારણ કરે છે, પણ દેદીપ્યમાન છે કિરણોનો સમૂહ જેનો એવા સૂર્યને પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે. અર્થાત્ સૂર્યને જન્મ આપનાર જેમ પૂર્વ દિશા જ છે તેમ તમારા જેવા પુત્રને જન્મ આપનાર તો તમારી માતા (મરુદેવા) જ છે. ૨૨. પ્રભુના પરમ પુરુષત્વનું વર્ણન –ામામનંતિ મુનયઃ પરમં પુમાંસ,માદિત્યવર્ણ-મમલ તમસઃ પુરસ્કા; ત્વમેવ સમ્ય-ગુપલભ્ય જયંતિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર! પંથાઃ ર૩. અર્થ :- હે મુનીંદ્ર ! મુનિઓ તમને પરમ પુરુષ (નિષ્કમ), પાપરૂપ અંધકારની આગળ સૂર્ય જેવી કાન્તિવાળા અને નિર્મળ (રાગ-દ્વેષરહિત) કહે છે, તમોને જે રૂડા પ્રકારે પામીને (જાણીને) મૃત્યુને જીતે છે, તે સિવાય બીજો કોઈ ઉપદ્રવ રહિત મોક્ષપદનો માર્ગ (રસ્તો) નથી. ૨૩. સર્વ દેવના નામે જિનસ્તુતિ. –ામવ્યય વિભુ-મચિન્ય-મસંખ્ય-માધું, બ્રહ્માણ-મીશ્વર-મનન્ત-મનંગકેતુમુ; ૧. જન્મ-મરણ ટાળે છે અર્થાત્ સિદ્ધદશાને પામે છે. ૨. જગતનો સંહાર કરવાને પૂછડીયો તારો જેમ હેતુભૂત છે તેમ તમે કામદેવને હણવાને કેતુ તુલ્ય છો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy