SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પવનવડે ક્યારે પણ મેરુ પર્વતનું શિખર ચલાયમાન થયેલું છે? અર્થાત્ કલ્પાંતકાળનો પવન અન્ય પર્વતને કંપાવી શકે છે પણ મેરુને કંપાવી શકતો નથી, તેમ દેવાંગનાઓ હરિહરાદિ અન્યને ક્ષોભ પમાડે છે, પણ તમને ક્ષોભ પમાડી શકતી નથી. ૧૫. શબ્દાર્થ નિધૂમવર્તિ - ધુમાડા અને વાટ રહિત. | નિરુદ્ધ - આચ્છાદિત થયો છે. અપવર્જિતતલપૂરઃ- ત્યાગ કર્યો છે | મહાપ્રભાવઃ - મોટો પ્રતાપ. તેલનો પૂર જેણે એવો. | સૂર્યાતિશાયિ - સૂર્ય થકી અધિક કન્ઝ - સમગ્ર. મહિમા - મહિમાવાળા. જગત્રયં - ત્રણ જગતને. | મુનીંદ્ર - મુનિઓના સ્વામી. પ્રકટીકરોષિ - પ્રગટ કરો છો. | લોકે - લોકને વિષે. ગમ: - બુઝાઈ જવા યોગ્ય. | નિત્યોદય - નિરંતર ઉદય પામેલું. જાતુ - કદાપિ, દલિતમોહ-દલન કર્યો છે મોહરૂપ. મરુતાં પવનોને. મહiધકાર - ખોટો અંધકાર જેણે એવું. અચલાનાં પર્વતો જે થકી એવા. ગમ્ય - ગ્રસવા યોગ્ય. દીપ:- દીપક. રાહુવદનસ્ય - રાહુના મુખને. અપરઃ - અપૂર્વ લોકોત્તર. વારિદાનાં - વાદળાઓને. અસિ - છો. વિશ્વાજતે - શોભે છે. જગતપ્રકાશઃ - જગતપ્રસિદ્ધ. મુખાર્જ - મુખરૂપ કમળ. અસ્ત - અસ્તને. અનલ્પકાન્તિ - ઘણી કાન્તિવાળું. ઉપયાસિ - પામો છો. વિદ્યોતયનું - પ્રકાશ કરતું. રાહુગમ્ય - રાહુવડે પ્રસવા યોગ્ય. | શશાંકબિંબ - ચંદ્રના બિંબરૂપ. સ્પષ્ટીકરોષિ - પ્રકાશ કરો છો. | શર્વરીષ - રાત્રિઓ વિષે. સહસા - તત્કાળ. શશિના - ચંદ્ર વડે. યુગપત - સમકાળે-એકી સાથે. | અદ્ધિ - દિવસે. જગંતિ - ત્રણ જગતને. વિવસ્વતા - સૂર્યવડે. અંભોધરોદર -મેઘના મધ્યભાગ વડે. | યુષ્મદ્ - તમારા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy