SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પાપ - પાપ. સમસ્તદોષ-સમગ્રદોષ જે થકી એવું. ક્ષણાત્ - ક્ષણવારમાં. સંકથા - કથા. ક્ષય - ક્ષયને. જગતાં - જગતુનાં. ઉપૈતિ - પામે છે. દુરિતાનિ - પાપોને. શરીરમાજ - દેહધારીઓનું. | હન્તિ - હણે છે. આક્રાંત લોક-લોકમાં વ્યાપ્ત થયેલ. દૂરે - દૂર રહો. અલિનીલ - ભ્રમર જેવો કાળો. સહસ્ત્રકિરણઃ - સૂર્ય. અશેષ - સમસ્ત. કુરુતે - કરે છે. આશુ - શીધ્ર. પ્રભા એવી - પ્રભા જ. સૂર્યાસુ - સૂર્યનાં કિરણોવડે. પદ્માકરેષ- કમળના સમૂહવાળા ભિન્નભિવ-નાશ પામેલ હોય તેમ. - સરોવરને વિષે. શાર્વર-અંધારી રાત્રિથી ઉત્પન્ન થયેલ. | જલજાનિ - કમળોને. અંધકાર - અંધારૂં. વિકાશભાજિ - વિકસ્વર. મત્વા - માનીને. અત્યભુત - અત્યંત આશ્ચર્ય. ઇતિ - એમ. ભુવનભૂષણભૂત-ત્રણ ભુવનના મયા - મારા વડે. આભૂષણ તુલ્ય. ઇદં - આ. ભૂતૈઃ - સત્ય. આરભ્યતે - આરંભ કરાય છે. ગુણે: - ગુણો વડે. તનુધિયા - મંદ બુદ્ધિવાળા. ભુવિ - જગતમાં. પ્રભાવાત્ - પ્રભાવ પડે. ભવન્ત - તમોને. ચેતો - ચિત્તને. અભિષુવન્તઃ - સ્તુતિ કરનારા. હરિષ્યતિ - હરણ કરશે. તુલ્યા - સરખા. ભવંતિ - થાય છે. સતાં - સજ્જનોનાં. ભવતઃ - તમારી. નલિનીદલેષ- કમલિનીના પત્રને વિષે. તેન - તે વડે. મુક્તાફલઘુતિ -મોતિની કાન્તિને. ભૂલ્યા - સંપત્તિ વડે. નનુ - નિશે. આશ્રિત - સેવકને. ઉદબિંદુ - પાણીનું ટીપું. ઇહ - આ લોકમાં. આસ્તાં - દૂર રહો. આત્મસમ - પોતાની તુલ્ય. અસ્ત - નાશ પામ્યા છે. | ન કરોતિ - ન કરે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy