SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ સુલંછણા ।। દીવ-સમુદ્દ મંદર-દિસા ગય-સોહિઆ, સત્ચિ અ વસહસીહ -રહચક્કવરકિયા ॥ ૩૨ ॥ લલિઅયં ॥ સહાવલઠ્ઠા સમપ્પઇટ્ટા, અદોસદુટ્ટા ગુણેહિં જિટ્ટા પસાયસિટ્ટા તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા રિસીહિં જુટ્ટા II ૩૩ II વાણવાસિઆ તે તવેણ અ-સવ્વપાવયા, સવ્વલોઅ હિઅ-મૂલ-પાવયા ॥ ૧૧સંથુઆ, અજિઅસંતિ-પાયયા, હુંતુ મે સિવસુહાણ ૧રદાયયા ॥ ૩૪ ॥ અપરાંતિકા. (ત્રિભિર્વિશેષકમ્). ૫. જંબુદ્વીપ વગેરે દ્વીપ અને લવણસમુદ્ર વગેરે સમુદ્ર જાણવા. ૬. મંદિર એવો પાઠ હોય ત્યાં “પ્રાસાદ' એવો અર્થ કરવો, ૭. મેરૂપર્વતની આસપાસ ચારે દિશાએ હસ્તિના આકારના કરિકૂટો ભદ્રશાળ વનમાં છે તે ૮. અસમપ્રતિષ્ઠા : નિરુપમ છે પ્રતિષ્ઠા (ખ્યાતિ) જેમની એવા. ૯. રતાશ તથા કોમળતા અદિ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો. ૧૦. પ્રસાતશિષ્ટાઃ એટલે ઉત્કૃષ્ટ સુખવાળા શ્રેષ્ઠ પુરુષો છે જેમની સમીપે એવા. ૧૧. શંસ્તુતાઃ સુખના કારણભૂત સ્તવન કર્યું છે જેમનું એવા. ૧૨. શિવસુખના દાતાર એવા અજિતનાથ અને શાન્તિનાથ પૂજય મને સ્તુતિ કરાયેલા થાઓ. અર્થાત્ તેમનું નિત્ય દર્શન થાઓ એમ પણ અર્થ લઈ શકાય.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy