SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ નિવહા-સમૂહને જેણે એવા. | પાવપસમિણ ! - પાપને પ્રકર્ષે ભડા - સુભટો. શાન્ત કરનાર. જસં - યશને. પાસજિણ - હે પાર્શ્વજિન. ધવલ - ઉજ્જવળ. તુહ - તમારા. પાવંતિ - પામે છે. | Uભાવેણ - પ્રભાવવડે. સિંહ-ભયહર-માહાભ્ય પન્જલિઆનલ-નયણું, દૂર-વિયારિયમુહ મહાકાય || નહકુલિસ-ઘાય-વિઅલિઅગઈદ-કુંભન્થલા-ભો ૧૨ // પણય-સરંભમ-પત્નિવ-નવમણિમાણિક-પડિઅપડિમસ્સ તુહ વયણપહરણ ધરા, સીહં કુદ્ધપિન ગણંતિ ૧૩. અર્થ -પ્રજ્વલિત અગ્નિ સરખાં લાલ નેત્રવાળા, અત્યંત ફાડ્યું છે મુખ જેણે એવા, પ્રચંડ કાયાવાળા અને નખરૂપ વજના પ્રહાર વડે વિશેષે ભેદી નાંખ્યો છે હસ્તિના કુંભસ્થળનો વિસ્તાર જેણે એવા ક્રોધાયમાન સિંહને પણ, નમસ્કાર કરનારા અને આદરવાળા રાજાઓના, જેના નખરૂપ મણિ-માણિક્યને વિષે પડ્યાં છે પ્રતિબિંબ એવા જે આપના વચનરૂપ હથીયારને ધારણ કરનાર મનુષ્યો ગણતા નથી. અર્થાત તમારા વચનરૂપ ૧. પ્રભુના નખ અત્યંત કાન્તિવાળા હોવાથી તેને મણિ-માણિક્યની ઉપમા આપવામાં આવી છે. નમસ્કાર કરતી વખતે નમસ્કાર કરનારનું પ્રતિબિંબ નખમાં પડે છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy