SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ચોર-ભયહર-માહાભ્ય અડવી સુભિલ્લા-તક્કર, પુલિંદ-સદુલસદ-ભીમાસુ // ભયવિહુર-વુકાયરઉલૂરિય-પહિય-સત્યાસુ ૧૦ || અવિલુત્ત-વિહવ-સારા, તુહ નાહ ! પણામ- મત્ત-વાવારા | વવગવિગ્ધાસિગ્ધ, પત્તા હિય-ઇચ્છિયં ઠાણ / ૧૧ | અર્થ :- ભિલ્લ (પલ્લિવાસી), ચોર, વનચર જીવો અને વાઘના શબ્દો વડે ભયંકર અને ભય વડે વિહલ એવા દુઃખી જનોવાળા મુસાફરોના સાર્થોને ભિલ્લોએ લુંટ્યા છે જેને વિષે એવી સર્વ અટવીઓને વિષે; હે નાથ ! તમને પ્રણામ માત્રનો વ્યાપાર છે જેમને એવા મનુષ્યો (માત્ર તમને પ્રણામ જ કરનાર માણસો), નથી લુંટાયું ઉત્કૃષ્ટ ધન જેનું એવા છતાં અને વિશેષ ગયાં છે વિદનો જેમનાં એવા છતાં હૃદયમાં ઇચ્છલ સ્થાનકને તત્કાળ પામે છે. ૧૦-૧૧. શબ્દાર્થ પન્જલિઅ - પ્રજવલિત | મહાકાય - પ્રચંડ કાયાવાળા. જાજવલ્યમાન. | નહકલિસઘાય - નખરૂપ વજના અનલનાયણ - અગ્નિ સરખાં પ્રહાર વડે. લાલ નેત્રોવાળા. | Aતિતિ5 6 દૂર - અત્યંત. વિયારિયમુહં - ફાડ્યું છે મખ | ગઈદકુંભન્થલ - હસ્તિના જેમણે એવા. | કુંભસ્થળનો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy