SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર પણવીસા ય અસીઆ, પનરસપન્નાસ જિણવર સમૂહો / નાસે સયલ-દુરિઅ, ભવિઆણે ભત્તિ-જુત્તાણું . ૨ // અર્થ - પચ્ચીશ, અંશી, પંદર અને પચાસ એ પ્રકારે (યંત્રમાં લખેલ) તીર્થકરોનો સમુદાય ભક્તિવાન ભવ્યજનોનાં બધાં પાપનો નાશ કરો. ૨. વિસા પણયાલા વિય, તીસા પન્નત્તરી જિણવજિંદા / ગહ-ભૂઅ-રખ-સાઈણિઘોરાવસગ્ગ પણાસંતુ / ૩ // પણ એજ પાંચ અક્ષરની મહાવિદ્યા લખવી (તેમાં fક્ષ પૃથ્વીબીજ, ૫ અપૂબીજ, ૐ અગ્નિબીજ વા પવનબીજ અને હા આકાશબીજ છે) પહેલી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં બીજી ગાથામાં બતાવેલા ૨૫-૮૦-૧૫-૫૦ એ ચાર અંકો અનુક્રમે લખવા, બીજી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં ત્રીજી ગાથામાં બતાવેલા ૨૦-૪૫-૩૦-૭૫ એ ચાર અંકો અનુક્રમે લખવા. ચોથી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં ચોથી ગાથામાં બતાવેલા ૭૦-૩૫-૬૦-૫ એ ચાર અંકો અનુક્રમે લખવા, અને પાંચમી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં પાંચમી ગાથામાં બતાવેલા પપ-૧૦-૬૫-૪૦ એ ચાર અંકો અનુક્રમે લખવા. તે પછી છઠ્ઠી ગાથામાં બતાવેલ ઢ (દુરિતનાશક સૂર્યબીજ) (પાપદહનકારક અગ્નિબીજ) હું (ભૂતાદિત્રાસક ક્રોધબીજ અને આત્મરક્ષક ધૂચ) અને ૨ (સૂર્યબીજે સંપૂટિત) એ ચાર બીજાક્ષરો પહેલી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં અંકો નીચે અનુક્રમે મૂકવા. અને ૩ (સૌમ્ય કારક ચંદ્રબીજ) ૨ (તેજો દીપન અગ્નિબીજ) હું (સર્વ દુરિતોને શાન્ત કરનાર શામક) અને સ: (ચંદ્રબીજે સંપૂટિત) એ ચાર અક્ષરો બીજી આડી લીટીના અંકોવાળા
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy