SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ કુણી આંબલી, ગલો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ માટી, વેંગણ, પીલું, પીચ, પંપોટા, વિષ, હિમ કરતા, ઘોલવડાં અજાણ્યાં ફલ, ટિંબરું, ગુંદા, મહોર, બોળ અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ ખસખસ, કોઠિંબડાં ખાધાં, રાત્રિભોજન કીધાં, લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા તથા કર્મતઃ પન્નર કર્માદાન ઈગાલકમ્મ, વણકમે, સાડિકમે, ભાડિકમે ફોડીકમે એ પાંચ કર્મ દંતવાણિજે (ઘોડા, ગાડી, રેલ્વે, વાહન, ઉંટ વગેરે) ૯. શયન (પાટ, પાટલા, પથારી વગેરે), ૧૦. વિલેપન (શરીરે ચોપડવાના સુગંધી પદાર્થ) ૧૧. બ્રહ્મચર્ય, ૧૨. દિશા (ચાર દિશા ચાર વિદિશા, ઊર્ધ્વ અને અધો દિશા મળી ૧૦) ૧૩. સ્નાન (ન્હાવું) અને ૧૪. ભાત-પાણી (ખાવા-પીવાની વસ્તુ) એ ચૌદ પ્રકારે ભોગોપભોગ યોગ્ય વસ્તુની મર્યાદા રાખવી. આ પ્રમાણે મર્યાદા રાખવાથી તે ઉપરાંતની જે આશ્રવની શ્રેણી અપ્રત્યાખ્યાનિકિ ક્રિયાને યોગે આવે છે તે બંધ થાય છે, જે વસ્તુનો કદિ ઉપયોગ કર્યો નથી અને કરવામાં આવતો નથી તેમ કરવાની ઈચ્છા પણ નથી તેનું પણ જયાં સુધી પ્રત્યાખ્યાન લેવામાં ન આવે ત્યાં સુધી તેના આશ્રવની શ્રેણી આવ્યું જાય છે માટે દરેક ભવ્યોએ આ ચૌદ નિયમની હકીકત ગુરુગમથી સમજીને હરહંમેશાં નિયમ ધરવાની ટેવ પાડવી. જેથી પરિણામે બહુ હિતકર્તા થશે. ૧. કુણી-કુમળી-કાચી ૨. દહીં નાંખેલ ભાત ૩. ખાટાં ૪. આ પંદર કર્માદાનનો અર્થ વંદિત્તા માંહેની ઇંગલિવણ) ઇત્યાદિ બે ગાથા નંબર ૨૩-૨૪ (પેજ નં. ૧૨૧-૧૨૨)ના અર્થથી સમજી લેવો. ૧૫
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy