SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ થોભવંદન કરવું. પછી જમણો હાથ ચરવળા યા ભૂમિપર સ્થાપી અઠ્ઠાઇજ્જસુ કહેવું પછી ઊભા થઈ “ઇચ્છાળ સંદિ૦ દેવસિઅ પાયચ્છિા-વિસોહણë કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છે દેવસિઅ પાયચ્છિત્ત-વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી ચાર લોગસ્સ યા સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે ખમાસમણ દેવા પૂર્વક ‘સજ્ઝાય સંદિસાહું ઇચ્છું” તથા ‘“સજ્ઝાય કરું ? ઇચ્છું'' એવી રીતે બે આદેશ માગી, બેસી. એક નવકાર ગણીને વિંડલ અગર તેમનો આદેશ માગી, પોતે સજ્ઝાય કહે. પછી એક નવકાર ગણી ઊભા થઈ ખમાસમણ દઇ “ઇચ્છા૦ સંદિ૰ ભગત દુŃક્ષ્ય કમ્મક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છે, દુક્ષ્મક્ષય કમક્ષ્ય નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ'' અન્નત્થ૦ કહી સંપૂર્ણ ચાર લોગસ્સ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોડર્હત્ કહી, એક જણ ‘લઘુશાન્તિ’ કહે અને બીજા કાઉસ્સગ્ગમાં સાંભળે. પછી કાઉસ્સગ્ગ પારી, લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઇરિયાવહી, તસ્સ ઉતરી, અન્નત્થ૦ કહી, એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી, લોગસ્સ કહેવો પછી બેસી ચઉક્કસાય, જંકિંચિ, નમ્રુત્યુણં, જાવંતિ ચેઇઆઇ કહી, ખમાસમણ દઇ જાવંત કેવિ સાહૂ, નમોડર્હત્ ઉવસગ્ગહરં કહી બે હાથ લલાટે લગાડી જયવીયરાય કહી ખમાસમણ દઇ “ઇચ્છા સંદિ∞ ભગ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું” કહી મુહપત્તિપડિલેહવી. પછી ઊભા થઈ બે ખમાસમણ દેવા પૂર્વક ‘ઇચ્છાળ સંદિત ભગ૦ સામાયિક પારું ?'' “યથાશક્તિ’’ તથા ઇચ્છા૦ સંદિ૦ ભગ૦ સામાયિક પાર્યું “તત્ત્તિ” કહી, સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાઇઅ વયજુત્તો કહેવા પર્યંત સર્વ કહેવું, પછી સ્થાપના સ્થાપી હોય તો જમણો હાથ અવળો સ્થાપનાજી સન્મુખ રાખી એક નવકાર ગણવો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy