SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ રાઈમાં રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી જિઃ સુનિટ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી લો. અર્થ - રાજીમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલ્લણા-રાણી. બંભી સુંદરી રુપ્પિણી, રેવઈ કુંતી સિવા જ્યતિ ય . દેવઈ દોવઈ ધારણી, કલાવ પુષ્કચૂલા ય ૧oll અર્થ - બ્રાહ્મી, સુંદરી, રુકિમણી, રેવતી, કુન્તી, શિવા અને જયન્તી, દેવકી, દ્રૌપદી, ધારીણી, કલાવતી તથા પુષ્પચૂલા. ૧૦ પઉમાવઈ ય ગોરી, ગંધારી લખમણા સુસીમાયા જંબૂવઇ સચ્ચભામા, રુપ્પિણી કહટ્ટ મહિસીઓ /૧૧ અર્થ :- પદ્માવતી, તથા ગૌરી, ગાંધારી, લમણા તથા સુસીમા, જંબૂવતી, સત્યભામા, રુકિમણી આ આઠ શ્રી કૃષ્ણની પટ્ટરાણીઓ છે. ૧૧ જખા ય જખદિન્ના, મૂઆ તહચેવ ભૂઅદિશા ય || રોણા વેણા રેણા, ભયણીઓ સ્થૂલભદસ્ય રા/
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy