SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ પુંડરિઓ કેસી કરકંડૂપારા અર્થ :- મેતાર્યમુનિ, સ્થૂલભદ્રજી, વજઋષિ, નંદિપેણજી, સિંહગિરી મહારાજ (શ્રી વજસ્વામીના ગુરુ), કૃતપુણ્યકુમાર સુકોશલમુનિ, પુંડરિક સ્વામી, કેશીકુમાર, કરકંડુ પ્રત્યેકબુદ્ધ. ૨ હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદો આ છે ભદો દસન્નભદો, પસત્રચંદો અ જસભદ્દો I અર્થ - હલ્લ અને વિહલ બંને શ્રેણિકના પુત્ર; સુદર્શન શેઠ, સાલમુનિ, મહાસાલમુનિ, શાલિભદ્ર (પ્રસિદ્ધ ભોગી,) ભદ્રબાહુ સ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ તથા શ્રી યશોભદ્રસૂરિ. ૩ જંબૂપડુ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિ-સુકુમાલો ! ધન્નો ઇલાઈપુત્તો, ચિલાઈપુત્તો અ બાહુમુણી જા. અર્થ :- જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલ, અવનિતસુકુમાલ, ધન્નાશેઠ, ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને યુગબાહુ મુનિ. ૪ અજ્જગિરી અર્જરફિખા, અજ્જસુહસ્થી ઉદાયગો મણગો . કાલયસૂરી સંબો, મજુત્રો મૂલદેવો આ પાપા
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy