SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ માયણ - કામદેવના. સિદ્ધિ - સ્નિગ્ધ. બાણ - બાણને. સોહઈ - શોભે છે. મુસુમૂરણ - ભાંગનાર. ફણિ - ફેણનું. સરસ - રસવાલી-નીલી. મણિ - મણિ (રત્ન) પિઅંગુ - રાયણ જેવા. આલિદ્ધઉ - વ્યાપ્ત. વત્રુ - વર્ણવાળા. નં- નિશે. ગય - હાથી જેવી. નવ-નવો. ગામિઉ - ગતિવાળા. જલહર -મેઘ. જય - જયવંતા વર્તો. તડિત - વિજળી. પાસુ - પાર્શ્વનાથ લય - લતા. ભુવણાય - ત્રણ ભુવનના. લંછિ સહિત. સામિ - સ્વામી. સો - તે. જસુ - જેના. | જિપ્સ - જિન. તણુ- શરીરની. પાસુ - પાર્શ્વનાથ કંતિ - કાંતિ. | પયચ્છઉ - આપો. કડL - સમૂહ. વિંછિઉ - વાંચ્છિત. ચઉક્કસાયપડિમલ્લૂરણ, દુર્જયમયણબાણમુસુમૂરણ // સરસપિઅંગુવન્નુ ગયગામિલે, જયઉપાસુ ભુવણgયસામિક // અર્થ - ચાર કષાયરૂપ વૈરીના ઉચ્છેદનાર; દુઃખે જિતાય એવા કામદેવના બાણને તોડનાર; સ્નિગ્ધ નીલી એવી રાયણના (જેવા શરીરના) વર્ણવાળા; અને હસ્તિની જેવી ગતિવાળા ત્રણ ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. ૧
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy