SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ – નાગદમણીપ્રમુખ જડીબુટ્ટી. ભેસજ્જ - ગોળી. ચૂરણ વગેરે વસ્તુઓ. દિત્રે - આપવાથી. દવાવિએ - બીજાની પાસે ૧૧૯ અપાવવાથી. વા - અથવા. ન્હાણ - અણગળ પાણીથી ન્હાવું. ઉટ્ટણ - પીઠી વગેરે ચોળી શરીરનો મેલ ઉતારવો. વન્નગ - અળતો, ગુલાલ વગેરેથી સદ્ - શબ્દ. રૂવ - રૂપ. રસ - રસ. ગંધે - ગંધ. રંગ કરવો. વિલેવણે - કેસર ચંદન વગેરેનું વિલેપન કરવું. વર્તી - વસ. આસણ - આસન. આભરણે - આભૂષણ. પડિક્કમે - હું પડિક્કમું છું. દેસિö - દિવસ સંબંધી. કંદપ્પે - કામભોગની કથા કરવી. કુક્કુઈએ - લોકોને હાંસી આવે એવી કાયચેષ્ટા કરવી. | મોહિર - વાચાળપણે અઘટિત વચન બોલવાં. અહિગરણ - શસ્ર વગેરે સજ્જ કરવા. ભોગઅઇરિત્તે - ઉપભોગ-પરિ ભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી. ઠંડંમિ અણ્ણાએ - અનર્થદંડ વિરમણ નામના. તઇઅંમિ - ત્રીજા. ગુણત્વએ - ગુણવ્રતને વિષે. તિવિષે - ત્રણ પ્રકારના. દુપ્પણિહાણે - દુઃપ્રણિધાન દુષ્ટ યોગ વ્યાપારમાં. અણવટ્ટાણે - અવિનયપણે, બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું. સઇવિણે - પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું. વિતહકએ - વિતર્થપણે અર્થાત્ ખોટી રીતે કરતાં. પઢમે - પ્રથમ. સિક્ખાવએ - શિક્ષાવ્રતને વિષે. આણવણે - નિયમિત ભૂમિમાં બહારથી કાંઈ ચીજ મંગાવવી. પેસવણે - પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy