SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ-નિર્દેશ ૪૦૧ તીવ્ર તમન્ના... શું સિદ્ધ ન કરી શકે? કાયરતા, અશક્તિ અને આળસને દૂર ફેંકી દો અને અપૂર્વ રૃર્તિથી સિદ્ધિના માર્ગે પ્રસ્થાન કરો. એ સિવાય દુઃખ, ક્લેશ અને સંતાપનો અંત આવી શકે એમ નથી, જન્મમૃત્યુની ઘટમાળ અટકે એમ નથી. કર્મોની શૃંખલાઓ તૂટી શકે એમ નથી. આ માનવજીવન આત્મતત્ત્વના ઉત્થાન માટે જ ખર્ચી નાખો, જીવનનો બીજો કોઈ ઉપયોગ કરો જ નહીં. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy