SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (નિઃસ્પૃહતા) સ્પૃહાઓ, કામનાઓ અને અભિલાષાઓથી હવે મુક્ત બનશો? એ વિના તમે નિર્લેપ નહિ બની શકો. પ્રિય આત્મનું! પૃહાઓની ભડભડતી આગમાં તેં કેવી કારમી બળતરાઓ અનુભવી છે? અનંત અનંત જન્મોથ સ્પૃહાઓનાં ઝેર પીધે રાખ્યાં છે...હજું શું તારે એ ઝેર પીવા છે? ના, ના, હવે નિઃસ્પૃહ બની જા. મનમાંથી સ્પૃહાઓને ફેંકી દે, નિઃસ્પૃહ બની જા, તેં નહિ કલ્પલાં સુખ તને આવી મળશે. તેં નહિ અનુભવેલો દિવ્ય આનંદ તે અનુભવીશ. ' For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy