SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે, - કષાયો પર વિજય મેળવે છે, - રોગાદિકમાં વિચલિત થતો નથી, - ભવનાં ભોગસુખોને તુચ્છ માને છે, - તેની મોટા ભાગની ઇચ્છાઓ નાશ પામે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૮૧ - પરિણામ પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. અર્થાત્ નિર્વાણ પામે છે. વૈરાગી સાધકનાં આ બાર લક્ષણો યાદ રાખજે. આપણા વૈરાગ્યની સચ્ચાઈને પારખવા માટે આ બાર લક્ષણો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ. વૈરાગી બની ઇન્દ્રિયવિજય કરવાનો છે. આજે બસ, આટલું જ. તા. ૨૬-૪-૯૮ ઊંચુખર
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy