SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૪૮ મિનિટના સામાયિકમાં અને ૨૪ કલાકના પૌષધમાં વચનનું મૌન પાળી તમે વધુમાં વધુ ૨૪ તીર્થકરોનું ધ્યાન કરી શકો. આપણે ત્યાં કાયોત્સર્ગધ્યાન કરવામાં આવે છે ને? “લોગસ્સસૂત્ર' એટલે ૨૪ તીર્થકરોની જ સ્તવના છે.. વધુ ને વધુ આ ધ્યાન (ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં) કરી શકો. આ ધ્યાનથી મન સ્થિરતા પામે છે અને આત્મા પ્રસન્નતા અનુભવે છે. મૌન અને એકાંતની વિશેષ વાતો હવે પછી લખીશ તા. ૩૦-૪-૯૮ દયુનિક્સને For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy