SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૬૯ કણીયા, અને વીજળી વગેરે અગ્નિ જીવોના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬. સામાન્ય વિવેચન અંગારા- સળગતા કોલસા વગેરે. જાળ- ભડકો, વાળા. મુમુર- તણખા, ભાઠો ખોદતાં નીકળે તે. ઉલ્કા- આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા દેખાય છે તે. અશનિ- આકાશમાંથી તણખા ખરે છે. તે. કણિયા- ખરતા તારા જેવા જણાતા. વીજળી- ચોમાસામાં ઝબકતી હોય છે તે, તથા વીજળીના દીવાની પણ. ઉલ્કાપાત, અશનિ, કણીયા અને વીજળી એ આકાશમાં ઉત્પન્ન થતા અગ્નિ છે. તે ઉપરાંત સૂર્યકાંત મણિથી તથા વાંસ વગેરેના ઘસારાથી શુદ્ધ અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વગેરે ઘણી જાતના અગ્નિ હોય છે. ૬ ૪. વાયુકાય જીવો उब्भामग-उक्कलिया, मंडलि मह-सुद्ध-गुंज-वाया य । પ-તપુ-વાયાર્ડયા, મેયા 97 વાડ-વાય | ૭ | अन्वयः उब्भामग-उक्कलिया मंडलि-मह-सुद्धगुंज-वाया य । પ-તપુ-વાયાર્ફયા ઘનુ વાડ વાયર મેયા ૭ |
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy