SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ જીવવિચાર પ્રકરણ ઘનોદધિ નીકળે છે, તે. જયાં જયાં દેવોનાં વિમાનો તથા નારક પૃથ્વીઓ છે, તેની નીચે થીજેલા ઘી જેવું ઘાટું પાણી છે. તે ઘનઘાટો, ઉદધિ-દરિયો કહેવાય ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ વગેરેને સૌ કોઈ ઓળખે છે.. ૩. અગ્નિકાય જીવો ફેરાન-બાન-મુમુ-શ્વાસ-પ/અ-વિષ્ણુમારૂ છે અભિ-નિયાdi-એવા, નાયબ્રા નિ૩-વૃદ્ધી . ૬ अन्वयः jન-બાન-મુમુ-ડવા--વUTI- વિમારૂં . अगणिजियाणं भेया निउण-बुद्धीए नायव्वा. ॥ ६ ॥ શબ્દાર્થ ઈગાલ- અંગારા, જાલ- જવાલા (ઝાળ), મુમુર- અગ્નિના કણિયાવાળો ભાઠો, ઉકા- ઉલ્કા, જે આકાશમાંથી પડે છે ત્યારે ઉલ્કાપાત કહેવાય છે. અસણિ-આકાશમાંથી પડતા તણખા, કણગઆકાશમાંથી ખરતા અગ્નિના કણીયા. વિજુ(મ)-વીજળી, આઈયા-વગેરે. અગણિ-જિયાણે-અગ્નિ જીવોના. ભેયા- ભેદો, નાયવા-સમજવા જેવા છે. નિઉણબુદ્ધિએ-સૂક્ષ્મ બુદ્ધિથી. ૬. ગાથાર્થ અંગારા, જવાલા, તણખા, ઉલ્કાપાત, આકાશી તણખા,
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy