SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૪૫ ૨. ગર્ભજ ભુજપરિસર્પ શરીરની ઉંચાઇ-બે થી નવ ગાઉ (ગાઉપૃથ), આયુષ્યક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૩. ગર્ભજ ઉર:પરિસર્પ શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૧૯. ગર્ભજ ખેચર શરીરની ઉંચાઈ-બે થી નવ ધનુષ્ય, આયુષ્ય-પલ્યોપમનો અસંખ્યાતો ભાગ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૨૦. સંમૂચ્છિમ જલચર શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, ૨૧. સંમૂચ્છિમ સ્થલચર (ત્રણ ભેદ) ૧. ચતુષ્પદ શરીરની ઉંચાઈ-બે થી નવ ગાઉ, ગાઉપૃથ, આયુષ્ય૮૪૦૦૦ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯,
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy