SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ જીવવિચાર પ્રકરણ ૧૪. પાંચમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૧૨૫ ધનુષ, આયુષ્ય-૧૭ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૫. છઠ્ઠી નરકના જીવો શરીરની ઉંચાઈ-૨૫૦ ધનુષ, આયુષ્ય-૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૬. સાતમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૫૦૦ ધનુષ, આયુષ્ય-૩૩ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૭. ગર્ભજ જલચર શરીરની ઉંચાઇ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, યોનિ- સર્વ તિર્યંચ પંચેન્દ્રિયોની મળીને ચાર લાખ સમજવી. ૧૮. ગર્ભજ સ્થલચર (ત્રણ ભેદ) ૧-ચતુષ્પદ શરીરની ઉંચાઈ-છ ગાઉ, આયુષ્ય-ત્રણ પલ્યોપમ, સ્વકાસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦,
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy