SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ અવસર્પિણી, પ્રાણ-૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ. ૪૨ ૫. પ્રત્યેક વનસ્પતિકાય શરીરની ઉંચાઈ-એક હજાર યોજનથી અધિક, આયુષ્ય-દશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - દશ લાખ. ૬. સાધારણ વનસ્પતિકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યઅંતર્મુહૂર્ત (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનું પણ તેટલું જ), સ્વકાયસ્થિતિઅનંત ઉત્સર્પિણી અવસર્પિણી,પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - ચૌદ લાખ. ૭. બેઇન્દ્રિય શરીરની ઉંચાઈ- બા૨ યોજન, આયુષ્ય-બાર વર્ષ, સ્વકાયસ્થિતિ-સંખ્યાત વર્ષ, પ્રાણ સ્પર્શ અને રસનાઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૬, યોનિ- બે લાખ. ૮. તેઇન્દ્રિય શરીરની ઉંચાઈ- ત્રણ ગાઉ, આયુષ્ય-૪૯ દિવસ, સ્વકાયસ્થિતિ સંખ્યાત દિવસ, પ્રાણ સ્પર્શન-૨સન-પ્રાણઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૭, યોનિ- બે લાખ.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy