SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ પાંચ દ્વારોની કેટલીક સમજ શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓની સંખ્યા ૪૧ ૧. પૃથ્વીકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યબાવીશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ. ૨. અપ્લાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યસાત હજાર વર્ષ, સ્વકાર્યસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ. ૩. તેઉકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ અહોરાત્ર, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ. ૪. વાયુકાય શરીરની ઉંચાઈ-અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy