SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ©©, ૧૮૫ ધર્મમાં ઉલ્લાસ નથી આવતો’ એમ ને? એક કામ કરો. પાપમાં આવી રહેલા ઉલ્લાસને દૂર કરી દો. સમસ્યા હલ થઈ જશે. | ૧૮૭ આનંદ સાથેનો ધર્મ પરલોકમાં ય સાથે આવે છે જ્યારે વેદના સાથેનું પાપ આ લોકમાં ય ગમે ત્યારે સાથ છોડી દેતું હોય છે. ૧૮૬ ધર્મ ન થઈ શકવાનાં અને પાપો ન છૂટવાનાં બધાં જ કારણો જગત કદાચ સ્વીકારી પણ લેશે / તો ય કર્મસત્તા તો એક પણ કારણ સ્વીકારવાની નથી એ યાદ રાખજો. ૧૮૮ તમારી પાસે રૂપ અને રૂપિયા બંને છે? નજર નીચી રાખજો. નિયમ સારા સ્થાન પર સારી વ્યક્તિ ગોઠવાઈ જાય એ દિશાના પ્રયત્નો કરવામાં હું કોઈ જ કચાશ નહીં રાખું. નિયમ નફાની [અથવા તો આવકની] ઓછામાં ઓછી પાંચ ટકા રકમ તો હું સત્કાર્યમાં વાપરીશ જ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy