SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૩ સૂ. ૪૧ ] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૫ श्रोत्राकाशयोः संबन्धसंयमादिव्यं श्रोत्रम् ॥४१॥ શ્રોત્ર અને આકાશના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર પ્રાપ્ત થાય છે.૪૧ भाष्य सर्वश्रोत्राणामाकाशं प्रतिष्ठा सर्वशब्दानां च । यथोक्तम्तल्यदेशश्रवणानामेकदेशश्रुतित्वं सर्वेषां भवतीति । तच्चैतदाकाशस्य लिङ्गम अनावरणं चोक्तम् । तथाऽमूर्तस्यानावरणदर्शनाद्विभुत्वमपि प्रख्यातमाकाशस्य । शब्दग्रहणानुमितं श्रोत्रम्, बधिराबधिरयोरेकः शब्दं गृह्णात्यपरो न गृह्णातीति, तस्माच्छ्ोत्रमेव शब्दविषयम् । श्रोत्राकाशयोः संबन्धे कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते ॥४१॥ બધાં શ્રોત્ર અને શબ્દો આકાશમાં પ્રતિષ્ઠિત છે. કહ્યું છે કે સમાન સ્થાનવાળાં બધાં શ્રવણોનું એકદેશમૃતિપણું છે. એ આકાશના અસ્તિત્વને જણાવતું ચિહ્ન છે. આવરણનો અભાવ પણ આકાશનું લક્ષણ કહેવામાં આવ્યું છે. અને અમૂર્ત તથા આવરણ વગરનું હોવાથી આકાશ વિભુ (व्या५5) छे, मे प्रसिद्ध छे. २०६ना थी श्रोत्रनु अनुमान थाय छे. બહેરો માણસ શબ્દ ગ્રહણ કરતો નથી, પણ જે બહેરો નથી એ શબ્દ ગ્રહણ કરે છે. તેથી શબ્દ શ્રોત્રનો વિષય છે, એમ સિદ્ધ થાય છે. શ્રોત્ર અને આકાશના સંબંધ પર સંયમ કરનાર યોગીને દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે.૪૧ तत्त्व वैशारदी स्वार्थसंयमादन्वाचयशिष्टं श्रावणद्युक्तम् । संप्रति श्रावणाद्यर्थादेव संयमाच्छावणादि भवतीत्याह-श्रोत्राकाशयोः संबन्धसंयमाद्दिव्यं श्रोत्रम् । संयमविषयं श्रोत्राकाशयोः संबन्धमाधाराधेयभावमाह-सर्वश्रोत्राणामाहङ्कारिकाणामप्याकाशं कर्णशष्कुलीविवरं प्रतिष्ठा तदायतनं श्रोत्रम्, तदुपकारापकाराभ्यां श्रोत्रस्योपकारापकारदर्शनात् । शब्दानां च श्रोत्रसहकारिणां पार्थिवादिशब्दग्रहणे कर्तव्ये कर्णशष्कुलीसुषिरवति श्रोत्रं स्वाश्रयनभोगतासाधारणशब्दमपेक्षते । गन्धादिगुणसहकारिभिर्घाणादिभिर्बाह्यपृथिव्यादिवर्तिगन्धाद्यालोचनं कार्यं दृष्टम् । आहङ्कारिकमपि घ्राणरसनत्वक्चक्षुःश्रोत्रं भूताधिष्ठानमेव, भूतोपकारापकाराभ्यां घ्राणादीनामुपकारापकारदर्शनादित्युक्तम् । तच्चेदं
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy