SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ L. ૨ સૂ. ૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ २१७ ૪ અદર્શન માને છે. કારણ કે શ્રુતિમાં પ્રધાનની પ્રવૃત્તિ પોતાના ખ્યાપન řાટે છે, એમ કહ્યું છે. બધા જ્ઞેય પદાર્થોને જાણવાની શક્તિવાળો પુરુષ પ્રધાનની) પ્રવૃત્તિ પહેલાં એમને જોતો નથી. તેમજ બધાં કાર્ય કરવામાં સમર્થ દશ્ય-પ્રધાન, પ્રવૃત્તિ પહેલાં દેખાતું નથી. ૭. કેટલાક અદર્શન બંને (દ્રષ્ટા-દશ્ય)નો ધર્મ છે, એમ માને છે. દશ્યનું આત્મભૂત દર્શન પણ પુરુષના જ્ઞાનની અપેક્ષા રાખે છે, અને દૃશ્યનો ધર્મ બને છે. અને પુરુષનું આત્મભૂત નથી, છતાં દર્શન દશ્યના જ્ઞાનની અપેક્ષા રાખે છે, અને પુરુષનો ધર્મ હોય એવું જણાય છે. ૮. કેટલાક દર્શન જ્ઞાનને જ અદર્શન કહે છે. આ બધા વિકલ્પો શાસ્ત્રમાં રજૂ થયા છે. આ અનેક વિકલ્પો બધા પુરુષો સાથે ગુણોના સંયોગનું કારણ છે. ૨૩ तत्त्ववैशारदी तदेवं तादर्थ्ये संयोगकारण उक्ते प्रासङ्गिके प्रधाननित्यत्वे संयोगसामान्यनित्यत्वे हेतौ चोक्ते संयोगस्य यत्स्वरूपमसाधारणो विशेष इति यावत्तदभिधित्सयेदं सूत्रं प्रववृते - स्वस्वामिशक्त्योः सरूपोपलब्धिहेतुः संयोग इति । यतो दृश्यं तदर्थमतस्तज्जनितमुपकारं भजमानः पुरुषस्तस्य स्वामी भवति । भवति च तद् दृश्यमस्य स्वम् । स चानयोः संयोगः शक्तिमात्रेण व्यवस्थितस्तत्स्वरूपोपलब्धिहेतुः । तदेतद्भाष्यमवद्योतयति-पुरुषः इति । पुरुषः स्वामी योग्यतामात्रेण दृश्येन स्वेन योग्यतयैव दर्शनार्थं संयुक्तः । शेषं सुगमम् । स्यादेतत्-द्रष्टुः स्वरूपोपलब्धिरपवृज्यतेऽनेनेत्यपवर्ग उक्तः । न च मोक्ष: साधनवान् । तथा सत्ययं मोक्षत्वादेव च्यवेतेत्यत आह- दर्शनकार्यावसान इति । दर्शनकार्यावसानो बुद्धिविशेषेण सह पुरुषविशेषस्य संयोग इति दर्शनं वियोगकारणमुक्तम् । कथं पुनर्दर्शनकार्यावसानत्वं संयोगस्येत्यत आह-दर्शनमिति । ततः किमित्यत आह- अदर्शनमिति । अदर्शनमविद्या संयोगनिमित्तमित्युक्तम् । उक्तमर्थं स्पष्टयति- नात्रेति । ननु दर्शनमदर्शनं विरोधि विनिवर्तयतु, बन्धस्य कुतो निवृत्तिरित्यत आह- दर्शनस्येति । बुद्ध्यादिविविक्तस्यात्मनः स्वरूपावस्थानं मोक्ष उक्तो, न तस्य साधनं दर्शनमपि त्वदर्शननिवृत्तिरित्यर्थः । असाधारणं संयोगहेतुमदर्शनविशेषं ग्रहीतुमदर्शनमात्रं विकल्पयति-किं चेदमिति । पर्युदासं गृहीत्वाह-किं गुणानामधिकार इति । अधिकारः कार्यारम्भणसामर्थ्यम् । ततो हि संयोग: संसारहेतुरुपजायते । प्रसज्यप्रतिषेधं गृहीत्वा द्वितीयं विकल्पमाह - आहोस्विदिति । दर्शितो विषय:
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy