SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં પ્રતિબંધક છે. ‘બળવાન’ પદ જરૂરી છે, કેમકે જો તે મૂકવામાં ન આવે તો માત્ર ઈષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક નથી. ઝેરમિશ્રિત દૂધપાકમાં પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન છે પણ તે દ્વિષ્ટસાધનતા-જ્ઞાન કરતાં બળવાન નથી માટે ઈષ્ટસાધનતાનું જ્ઞાન ત્યાં પ્રતિબંધક બનતું ન હોવાથી તે દ્વેષનો વિષય બને છે અને તેથી ઝેરમિશ્રિત દૂધપાકની ઈચ્છા થતી નથી. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૫૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy