SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મોસમ પણ બુદ્ધિ-નિરૂપણ कारिकावली : बुद्धेः प्रपञ्चः प्रागेव प्रायशो विनिरूपितः ॥१२५॥ अथावशिष्टोऽप्यपरः प्रकारः परिदर्श्यते । अप्रमा च प्रमा चेति ज्ञानं द्विविधमिष्यते ॥ १२६॥ तच्छून्ये तन्मतिर्या स्यादप्रमा सा निरूपिता । तत्प्रपञ्चो विपर्यासः संशयोऽपि प्रकीर्तितः ॥१२७॥ मुक्तावली : क्रमप्राप्तां बुद्धिं निरूपयितुमाह- बुद्धेरिति । तत्राऽप्रमां निरूपयति तच्छून्य इति । तदभाववति तत्प्रकारकं ज्ञानं भ्रम इत्यर्थः तत्प्रपञ्चः- अप्रमाप्रपञ्चः ॥ મુક્તાવલી : (૧૨) બુદ્ધિ-નિરૂપણ : બુદ્ધિનું વિસ્તારથી વર્ણન પૂર્વે કરી જ દીધું છે છતાં પણ જે બાકી રહ્યું છે તેનું હવે નિરૂપણ કરે છે. બુદ્ધિ = જ્ઞાન બે પ્રકારના છે : (૧) પ્રમા અને (૨) અપ્રમા. અપ્રમા = ભ્રમાત્મક જ્ઞાન. પ્રમાનું નિરૂપણ પૂર્વે થઈ ગયું છે. બુદ્ધિ પ્રમા પ્રમા અપ્રમા : તમ્બૂન્યે તસ્કૃતિઃ । તદ્માવતિ તાળા જ્ઞાન । રત્નતત્વા માવતિ (શુવતી) રત્નતત્વપ્રા જ્ઞાનું પ્રમા । જે વસ્તુમાં જે ન હોય તે વસ્તુમાં તદ્વત્તાની (તેના હોવાપણાની) બુદ્ધિ તે અપ્રમા છે, અર્થાત્ ભ્રમાત્મક = અયથાર્થ જ્ઞાન છે. તત્પ્રકારના અભાવવાળી વસ્તુમાં તત્પ્રકા૨ક જ્ઞાન એ અપ્રમા છે. છીપમાં રજતત્વ છે જ નહીં છતાં છીપમાં રજતત્વવત્તાનું, અર્થાત્ હતત્વપ્રાર જ્ઞાન જે થાય છે તે અપ્રમાત્મક = ભ્રમાત્મક છે. શંકાકાર : ‘તદ્માવત' પદનું ઉપાદાન ન કરો તો ? નૈયાયિક ઃ તો પ્રમામાં લક્ષણ ચાલ્યું જતાં અતિવ્યાપ્તિ દોષ આવે, કેમકે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૭)* * * *
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy