SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જ અને બીડાયેલી - પરસ્પર સંયુક્ત થયેલી-કળી ખીલે છે, અર્થાત્ જે આકાશપ્રદેશમાં કળીઓનો અગ્ર ભાગ બીડાયેલો છે ત્યાંથી તે બધાનો વિભાગ થાય છે. આ વિભાગ દલ (કમળની પર પાંદડીઓના અગ્રભાગો) અને આકાશપ્રદેશોનો છે, તેથી તે અનારંભક સંયોગવિરોધી છે. આ વિભાગ છે. આ વિભાગની જનક જે સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરાવનારી ક્રિયા છે તે જ આ ક્રિયાને જો આરંભક દલ અવયવ સંયોગવિરોધી વિભાગજનક કહીએ તો દલોના અવયવોનો પરસ્પર જે સંયોગ છે તેનો વિરોધી વિભાગ પણ તે ક્રિયા ઉત્પન્ન કરે, એટલે કે કે તરત જ દલાવયવસંયોગ નષ્ટ થઈ જાય અને તેથી બધી કળીઓ નીચે તૂટી પડે. આમ તો ક વિકાસ પામતાં કમળની કળીઓના ભંગનો પ્રસંગ આવી જાય. તેથી આરંભક સંયોગ વિરોધી વિભાગજનક કર્મ અનારંભક સંયોગવિરોધી વિભાગ-જનક હોઈ શકે નહીં તેવો જ નિયમ માનવો જ જોઈએ. અને તેથી પ્રસ્તુતમાં પણ કપાલદ્રયસંયોગવિરોધી વિભાગની છે જનક ક્રિયા કપાલ-આકાશસંયોગ રૂપ અનારંભક સંયોગવિરોધી વિભાગની જનક બની છે જ શકે નહીં. તેથી કપાલ-આકાશનો વિભાગ કપાલ-વિભાગથી જન્ય જ માનવો જોઈએ. જો मुक्तावली : न च कारणविभागेनैव द्रव्यनाशात् पूर्वं कुतो देशान्तरविभागो * न जन्यत इति वाच्यम्, आरम्भकसंयोगप्रतिद्वन्द्विविभागवतोऽवयवस्य सति र द्रव्ये देशान्तरविभागाऽसम्भवात् । છે મુક્તાવલી : શંકાકાર : વિભાગ (કપાલસંયોગ-વિરોધી) વડે (કપાલ-આકાશ) છે વિભાગ ઉત્પન્ન થાય છે તેમ માની પણ લઈએ, પરંતુ તે વિભાગજન્ય વિભાગ દ્રવ્યનો છે નાશ થયા પૂર્વે કેમ ન થાય ? નૈયાયિક : જ્યાં સુધી દ્રવ્ય વિદ્યમાન હોય ત્યાં સુધી આરંભક દ્રવ્યસંયોગ-વિરોધી વિભાગવાળા અવયવોનો દેશાન્તર વિભાગ થઈ શકે નહીં. તેથી અહીં પણ આરંભક દ્રવ્યસંયોગ-વિરોધી વિભાગવાળા કપાલનો દેશાન્તર (આકાશ) સાથે વિભાગ (કપાલાકાશ વિભાગ) થઈ શકે નહીં, તેથી દ્રવ્યનાશ પૂર્વે ન માનતાં દ્રવ્યનાશ પછીની ક્ષણે વિભાગજન્ય વિભાગ માન્યો છે. * मुक्तावली : द्वितीयस्तावद्यत्र हस्तक्रियया हस्ततरुविभागस्ततः शरीरेऽपि विभक्तप्रत्ययो भवति, तत्र च शरीरतरुविभागे हस्तक्रिया न कारणं, * व्यधिकरणत्वात् । शरीरे तु क्रिया नास्त्येव, अवयविकर्मणो यावद આ જ છે જે તે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૦૨) ક જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy