SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ है मुक्तावली : परिमाणजन्यं परिमाणमुदाहरति-परिमाणं घटादाविति । घटादिपरिमाणं कपालादिपरिमाणजन्यम् । प्रचयजन्यमुदाहर्तुं प्रचयं निर्वक्ति-प्रचय इति । परिमाणं चाश्रयनाशादेव नश्यतीत्याह-नाश इति । * अर्थात्परिमाणस्यैव। છે મુક્તાવલી : (૨) પરિમાણજન્ય પરિમાણ : ચણકના પરિમાણથી ચતુરણકનું છે પરિમાણ ઉત્પન્ન થઈ શકે છે, કેમકે ચણકનું મહત્પરિમાણ છે અને તેનાથી સ્વસજાતીય છે આ મહત્પરિમાણ જ ચતુરણુકનું ઉત્પન્ન થાય છે અને તે ચણક-પરિમાણથી ઉત્કૃષ્ટ અર્થાત્ જ મહત્તર હોય જ છે, તેથી ચતુરણુક વગેરેના પરિમાણને પરિમાણથી જન્ય માનવામાં કોઈ જ છે. આપત્તિ નથી. તે રીતે કરતાં કરતાં કપાલિકાના પરિમાણથી કપાલનું પરિમાણ અને આ કપાલના પરિમાણથી ઘટનું પરિમાણ ઉત્પન્ન થાય છે. તેથી આ બધા પરિમાણને આ પરિમાણજન્ય પરિમાણ કહેવાય છે. (૩) પ્રચયજન્ય પરિમાણ : પ્રચય = શિથીલ એવો જે સંયોગ. આવા શિથીલ આ સંયોગથી જે પરિમાણ ઉત્પન્ન થાય તે પ્રચયજન્ય પરિમાણ કહેવાય. રૂનું પરિમાણ છે પ્રચયજન્ય કહેવાય છે, કેમકે તેને પીંજવાથી તેનો સંયોગ અત્યંત શિથિલ બની જાય છે, ક અને તેનાથી તેનું પરિમાણ ઉત્પન્ન થાય છે. છે. આ પરિમાણ ગુણ પોતાના આશ્રયનો નાશ થવાથી નાશ પામે છે અને જ્યાં સુધી જ પોતાના આશ્રયનો નાશ થતો નથી ત્યાં સુધી નાશ પામતો નથી. मुक्तावली : न चावयविनाशः कथं परिमाणनाशकः ? सत्यप्यवयविनि * त्रिचतुरादिपरमाणुविश्लेषे तदुपचये वावयविनः प्रत्यभिज्ञानेऽपि परिमाणान्तरस्य प्रत्यक्षसिद्धत्वादिति वाच्यम्, परमाणुविश्लेषे हि व्यणुकस्य * नाशोऽवश्यमभ्युपेयस्तन्नाशे च त्र्यणुकनाशः, एवं क्रमेण महावयविनो * नाशस्यावश्यकत्वात् । सति च नाशकेऽनभ्युपगममात्रेण नाशस्यापलपितु* मशक्यत्वात् । शरीरादाववयवोपचयेऽसमवायिकारणनाशस्यावश्यकत्वाद* वयविनाश आवश्यकः । મુકતાવલી : શંકાકાર : આશ્રય અર્થાત્ અવયવીનો નાશ થવા માત્રથી તેના જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૫૮) છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy