SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તાવલી : (૭) વિવરણથી શક્તિગ્રહ : “તત્સમાનાર્થકપદાન્તર'થી તદર્થનું કથન છે આ કરવું તે વિવરણ કહેવાય. “પતિ ’નું નશોતિ વાક્યથી વિવરણ કર્યું. તો આ આ વિવરણથી ખબર પડે છે કે ઘટ-પદની શક્તિ કલશમાં છે. એ જ રીતે “પતિ'નું પાત રોતિ એવું વિવરણ જાણવાથી આખ્યાત “તિની શક્તિ કૃતિમાં છે એમ સમજાય છે. આ मुक्तावली : एवं प्रसिद्धपदस्य सान्निध्यादपि शक्तिग्रहः । यथा इह सहकारतरौ मधुरं पिको रौतीत्यादौ पिकपदस्य कोकिले शक्तिग्रह इति । મુક્તાવલીઃ (2) પ્રસિદ્ધપદસાનિધ્યથી શક્તિગ્રહ: પ્રસિદ્ધ પદોના સાનિધ્યથી પણ શક્તિનો ગ્રહ થાય છે. દા.ત. રૂદ સદારતર મધુરં પિ સૈતિ અહીં સહકારતરુ અને મધુર શબ્દ એ બે પ્રસિદ્ધ પદો છે. એના સાન્નિધ્યને લીધે “પિક' પદની શક્તિનો ગ્રહ કોયલમાં છે એ જણાય છે. આંબાનું ઝાડ હોય અને મધુર જ અવાજ કરતી હોય તે પિક એટલે બીજું કોણ હોય? કોયલ જ હોવી જોઈએ. આમ નું પ્રસિદ્ધ પદના સાનિધ્યથી પિક-પદની શક્તિનો કોયલમાં ગ્રહ થયો. છે આ પ્રમાણે શક્તિગ્રહના ઉપાયોનું નિરૂપણ પૂર્ણ થયું. मुक्तावली : तत्र जातावेव शक्तिर्न तु व्यक्तौ व्यभिचारादानन्त्याच्च । व्यक्तिं विना जातिभानस्यासम्भवाद्व्यक्तेरपि भानमिति केचित् । तन्न, शक्तिं विना व्यक्तिभानानुपपत्तेः । * શક્તિ શેમાં? વ્યક્તિમાં કે જાતિમાં? - મુક્તાવલી : નૈયાયિકો જાતિવિશિષ્ટવ્યક્તિમાં પદની શક્તિ માને છે, જયારે જ આ મીમાંસકો જાતિમાં જ પદની શક્તિ માને છે. મુક્તાવલીકાર પ્રથમ મીમાંસક મતનો આ જો નિર્દેશ કરે છે. છે મીમાંસકો કહે છે કે જાતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માનનાર નૈયાયિકોને જાતિમાં છે. છે તો શક્તિ માનવી જ પડે છે, કેમકે જાતિમાં શક્તિ માન્યા વિના જાતિવિશિષ્ટવ્યક્તિમાં - શક્તિ માની શકાય જ નહીં, તો પછી જાતિમાં જ શક્તિ શા માટે ન માનવી? વ્યક્તિમાં જ (જાતિવિશિષ્ટવ્યક્તિમાં) શક્તિ માનવાની શી જરૂર છે ? વળી જો જાતિવિશિષ્ટ છે જે વ્યક્તિમાં શક્તિ માનો તો અમે બે પ્રશ્નો પૂછીએ છીએ કે યત્કિંચૈિજ્યક્તિમાં શક્તિ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૪) કે કોઈ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy