SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ************* ઉપમિતિ-પ્રમા છે' પણ તે બરોબર નથી, કેમકે જો તેમ જ માનીએ તો ગવય-પદની શક્તિનો ગ્રહ માત્ર પુરોવર્તી ગવયમાં જ થયો એટલે બીજા અનુપસ્થિત ગવયોમાં ગવય-પદની શક્તિનો અગ્રહ થવાની આપત્તિ આવે. એટલે કે બીજા ગવયને જોઈને ‘તે ગવય પણ ગવયપદવાચ્ય છે' તેવું ભાન નહિ થવાની આપત્તિ આવે, માટે તેમ ન માનતાં વિય: રાવયપાત્ત્વઃ એ જ ઉપમિતિ-પ્રમા માનવી જોઈએ. ઉપમાન ખંડ સમાપ્ત Te ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૨૫) ૧ ૧
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy