SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જજજજજજજ જs restostestostestadastradostawcasoscostos odos todos estos sectors todos os babosasto cessos escasos estosteroscow कारणाभ्यां परं भिन्नं कारणं तृतीयं निमित्तकारणमित्यर्थः । મુકતાવલી : (૨) ઈત્યાત્તિઃ - ઘટરૂપ પ્રત્યે કપાલરૂપ અસમવાયિકારણ છે તે કારણે કાર્થપ્રયાસત્તિથી સમજવું પરન્તુ કાર્યકર્થપ્રયાસત્તિથી નહિ, કેમકે ઘટરૂપનું સમવાયિકારણ ઘટ છે. તે ઘટમાં કાંઈ કપાલરૂપ રહેતું નથી, પ્રયાસન્ન નથી. જેમ ઘટમાં ઘટરૂપ કાર્ય રહે છે તેમ કપાલરૂપ પણ અસમાયિકારણ રૂપે રહેતું હોત તો કાર્યની સાથે એકાર્યમાં અસમવાધિકારણ કપાલરૂપની પ્રત્યાસત્તિ | કહેવાત, પણ તેમ તો છે નહિ. હકીકતે તો ઘટરૂપનું સમવાયિકારણ ઘટ છે અને કપાલરૂપનું સમવાધિકારણ કપાલ છે, અર્થાત્ કાર્ય ઘટરૂપનું સમવાયિકારણ જે ઘટ છે તેના સમવાધિકારણ કપાલમાં અસમવાધિકારણ કપાલરૂપ રહ્યું છે. એટલે કે જ્યાં ઘટરૂપ કાર્ય છે ત્યાં કાર્યની સાથે કપાલરૂપ રહેતું નથી પણ ઘટરૂપના કારણની સાથે અસમવાયિકારણ કપાલરૂપ રહે છે, અર્થાત્ ઘટરૂપનું કારણ ઘટ એ જે કપાલમાં રહે છે, તે જ કપાલમાં કપાલરૂપ પણ રહે છે. આમ ઘટરૂપ કાર્યની સાથે ઘટમાં કપાલરૂપ ન રહ્યું પણ ઘટરૂપ કાર્યના કારણની સાથે કપાલમાં કપાલરૂપ રહ્યું છે. એટલે કાર્યની સાથે નહિ પણ કાર્યના કારણની સાથે એક અર્થમાં અસમવાયિકારણ કપાલરૂપ રહ્યું માટે કારણે કાર્થપ્રત્યાસજ્યા ઘટરૂપ પ્રત્યે કપાલરૂપ અસમાયિકારણ કહેવાય. પ્રશ્ન : કાર્યકાર્થપ્રત્યાત્તિથી જ્યાં ઘટરૂપ કાર્ય અને કારણ કપાલસંયોગ સાથે રહ્યા ત્યાં તો કાર્યકારણ એક અધિકરણ થવાથી તે બે વચ્ચેનો કાર્યકારણભાવ જામ્યો તે નિઃશંક છે. પણ જ્યાં કારણે કાર્થપ્રયાસત્તિ છે ત્યાં તો અસમવાયિકારણ સાથે કાર્યનું એક અધિકરણ નથી બતાવ્યું કિન્તુ અસમનાયિકારણ સાથે કાર્યના કારણને એકાધિકરણ કર્યું છે. કારણ સાથે કારણ રહે એટલે કાંઈ કાર્યકારણભાવ ન થાય. કાર્યકારણભાવ બનાવવા માટે તો કાર્ય અને કારણ જ એકાધિકરણ થવા જોઈએ. ઉત્તર : તમારી વાત બરાબર છે. એટલે જ કાર્યકર્થપ્રયાસત્તિનો ફલિતાર્થ | સમવાય સંબંધી કાર્યો કર્થપ્રત્યાસત્તિ અને કારણે કાર્થ પ્રયાસત્તિનો ફલિતાર્થ | સ્વસમવાસિમવેતત્વ સંબંધથી કારણેકાર્થપ્રત્યાત્તિ બતાવ્યો છે. અર્થાત્ જ્યાં કાર્ય રહે ત્યાં અસમવાધિકારણ સમવાયસંબંધથી (કાર્યો કર્થપ્રત્યાસત્તિ સ્થાને) અથવા | સ્વસમવાસિમતત્વ સંબંધથી (કારણેકાર્થપ્રયાસત્તિ સ્થાને) રહે એવો અમારો આશય woodwodoodoodbachstuecostwoodoodowcowowowowodowodowodowe dochodchodcascostoso 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 cowo oscow બ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૮૨)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy