SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જજજજજજજ 25. wwwwwwwschodoxosowowshoestocado Saccados વ્યાપ્તિ બની. હવે – રત્નરૂપવાન પટ: ગુણવિશિષ્ટ બુદ્ધિ ની વિશેષણ, ઇટ વિશેષ્ય | પવિત્ નમ્ ક્રિયાવિશિષ્ટ બુદ્ધિ પતન વિશેષણ, મન વિશેષ્ય ઘટવવાનું ટઃ જાતિવિશિષ્ટ બુદ્ધિ પત્વિ વિશેષણ, પદ વિશેષ્ય આ ત્રણમાં વિશેષણ-વિશેષ્ય તો ભાસે છે પણ તે બે વચ્ચેનો કોઈ સંસર્ગ પણ | ભાસવો જોઈએ. તે ક્યો સંસર્ગ ? સંયોગરૂપ સંબંધ ત્યાં ભાયમાન થાય છે એમ તો | કહેવાય નહિ, કેમકે “વ્યદ્રવ્યો સંયોગ:' એ નિયમથી અહીં ગુણ-ગુણી આદિનો | સંયોગ તો બાધિત થાય છે. માટે ગુણ, ક્રિયાદિ વિશિષ્ટ બુદ્ધિમાં ભાસમાન સંસર્ગ તે | સમવાય જ માનવો જોઈએ. - જેમ દ્રવ્ય-દ્રવ્યનો સંયોગસંબંધ હોય તેમ અયુત સિદ્ધ પદાર્થનો સમવાયસંબંધ હોય, | અર્થાત્ યુ પૃથમાવે = છૂટા રહેલા. યુતિ = સાથે જ રહેલા. યુતતા સિદ્ધી | યૌ પાથ તૌ મયુતસિદ્ધ જે બે ય જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી પરસ્પર ભેગા રહીને & | જ પોતાનું અસ્તિત્વ રાખી શકે છે તે બે પદાર્થ વચ્ચેનો સંબંધ તે સમવાયસંબંધ કહેવાય. | ઘટ અને કપાલ બે ય જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી સાથે રહીને જ વિદ્યમાન Tછે. ઘટ અને ભૂતલની જેમ જુદા રહીને પણ તેઓ વિદ્યમાન રહી શકતા નથી. માટે | 8 | તે બે વચ્ચેનો સંબંધ સમવાયસંબંધ કહેવાય. વેદાન્તી : અમે તો ગુણ-ગુણી આદિ પાંચેય વચ્ચે સ્વરૂપસંબંધ જ માનીએ છીએ. 1 અમને તો આ પાંચેય સ્થાને સ્વરૂપસંબંધ સિદ્ધ જ છે. તેને તમે ફરી સિદ્ધ કરવા ગયા તેથી ત્યાં સિદ્ધસાધન નામનો દોષ આવ્યો. | (અહીં પ્રશ્ન કરનાર વેદાન્તી એમ સમજે છે કે નિયાયિકો આ પાંચ સ્થાને પોતાને ! | માન્ય સ્વરૂપસંબંધ સિદ્ધ કરવાનો અનુમાનથી યત્ન કરે છે.) નૈયાયિક : ના, અમે તો ઉક્ત અનુમાનથી સમવાયને સિદ્ધ કર્યો છે જે તમને પૂર્વે | | સિદ્ધ છે જ નહિ, માટે અહીં સિદ્ધસાધન દોષ નથી. વેદાન્તી : તો પછી અર્થાન્તર દોષ લાગુ પડે છે. જે વાત સિદ્ધ કરવાની ઈચ્છાથી અનુમાન કર્યું તે વખતે અનુમાનથી બીજી જ કોઈ વાત સિદ્ધ થવી તે અર્થાન્તર દોષ | T કહેવાય. ઇષ્ટ અર્થથી અન્ય અર્થ-અર્થાન્તર-સિદ્ધ થઈ જવો તે અર્થાન્તર કહેવાય. તમે | | સ્વરૂપસંબંધ સિદ્ધ કરવા અનુમાન કર્યું અને સિદ્ધ થઈ ગયો સમવાયસંબંધ. વિનાય. प्रकुर्वाणो रचयामास वानरम् ।। ttttttttttttttttttttttsdb.ttလ်လလလလလ હ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૫
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy