SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Chodowcostobaschowdows कारिकावली : सामान्यं द्विविधं प्रोक्तं परं चापरमेव च । द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते ॥८॥ मक्तावली : सामान्यं निरूपयति-सामान्यमिति । तल्लक्षणं तु नित्यत्वे सत्यनेकसमवेतत्वम् । अनेकसमवेतत्वं संयोगादीनामप्यस्त्यत उक्तं नित्यत्वे सतीति । नित्यत्वे सति समवेतत्वं गगनपरिमाणादीनामप्यस्तीत्यत उक्तमनेकेति । नित्यत्वे सत्यनेकवृत्तित्वमत्यन्ताभावस्याप्यस्ति अतो वृत्तित्व8 | સામાન્ય વિદાય સમવેતવૈમિત્યુમ્ | મુક્તાવલીઃ લક્ષણ : નિત્યત્વે સતિ અને સમવેતત્વ સામાન્યત્વમ્ = નાતિત્વમા | જે નિત્ય હોય અને અનેકમાં સમવેત (સમવાયસંબંધથી રહેનાર) હોય તે જાતિ કહેવાય. 8 | ઘટત્વ એ જાતિ છે, કેમકે તે નિત્ય છે અને અનેક ઘટોમાં સમવાયસંબંધથી વૃત્તિ છે. હવે આપણે જાતિના આ લક્ષણનું પદકૃત્ય કરીએ : (૧) જો માત્ર માસમવેતવં નાતિત્વ કહીએ તો સંયોગાદિ ગુણો દ્વિષ્ઠ એટલે | કે ઘટભૂતલસંયોગ ગુણ ઘટ અને ભૂતલમાં (અનેકમાં) સમવાયસંબંધથી રહે છે. આમ | ઘટભૂતલસંયોગ અનેકસમવેત બની જતાં તે જાતિ બની જવાની આપત્તિ આવે છે. તેને જ દૂર કરવા “નિત્યત્વે સતિ' મૂક્યું. સંયોગ એ નિત્ય નથી. () જો નિત્યત્વે સતિ સમતત્વમ્ એવું જ કહે, અર્થાત્ નેસમાવેતત્વમ્ ન કહે | તો આકાશનું પરિમાણ જાતિ બની જવાની આપત્તિ આવે, કેમકે તે નિત્ય હોવા સાથે આકાશમાં સમવેત છે જ. એટલે હવે મને સમતત્વમ્ કહેવાથી ગગનપરિમાણ જાતિ નહિ બને, કેમકે તે નિત્ય હોઈને (આકાશમાં) એકમાં જ સમવેત છે. | (૩) નિત્યત્વે સતિ અને વૃત્તિત્વમ્ કહેવામાં આવે, અર્થાત જો નિત્ય હોઈને અનેકમાં (ગમે તે સંબંધથી) રહે તે જાતિ’ એમ કહેવાય તો અત્યંતભાવ જાતિ બની જાય, કેમકે તે નિત્ય છે અને અનેક જગ્યાએ રહે છે. (ર્નયાયિકના મતે અત્યંતભાવ નિત્ય છે અને એક જ છે જે અનેક જગ્યાએ રહે છે. ઘટાચંતાભાવ ભૂતલ ઉપર જુદા | જુદા અનેક ઠેકાણે રહે છે.) આથી વૃત્તિત્વમ્ ન કહેતાં સમાવેતત્વમ્ = સમવાર વૃત્તિત્વમ્ કહ્યું એટલે અત્યંતભાવ જાતિ નહિ બને, કેમકે તે સમવાય સંબંધથી રહેતો Sadowsbastosoccoshootstooted doorstwowa 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 પEET ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૪૮) ELESELECT
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy