SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ke r oroscowboscosswoboestostudistustwestwocessoshowcase તેનાથી કર્મત્વ જાતિ પણ સિદ્ધ છે. પ્રશ્ન : જગતમાં કર્મ પાંચ જ કેમ ? ભ્રમણ, રેચનાદિ જુદા કેમ નહિ? ઉત્તર : ગમનકર્મમાં ભ્રમણાદિનો સમાવેશ થઈ જાય છે. પ્રશ્ન : તો ઉલ્લેષણાદિ પણ ગમનમાં આવી જ જાય છે, છતાં તેનું જુદું ગ્રહણ | શા માટે કર્યું ? ઉત્તર : મુનિઓને નિયોગ, પર્યનુયોગાદિ ઉચિત નથી. “નિયોગ” એટલે “આમ | T કેમ ન કર્યું' એવો પ્રશ્ન અને “પર્યનુયોગ” એટલે “આમ શા માટે કર્યું' એવો પ્રશ્ન. આવી જાતના પ્રશ્નો કોઈપણ ઋષિ-મુનિઓને ન થઈ શકે, કેમકે તેઓ સ્વતન્ના | ઇચ્છાવાળા હોય છે માટે શિષ્યની બુદ્ધિનું જે રીતે વૈશદ્ય થાય તે રીતે નિરૂપણ કરી શકે છે. માટે જેટલું તેમને યોગ્ય લાગ્યું તેટલું નિરૂપણ કર્યું. “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 SESSES ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૪૦) EYES
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy