SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ nuo s tatasch ochotoshoooooodbabwdoosoboostoobwsoedbostadsbord boos bastood booboosoo આદિનો નવેય દ્રવ્યમાં પુષ્કળ ભેદ છે માટે તે નવેયમાં દ્રવ્યત્વ જાતિનું પ્રત્યક્ષ થતું નથી. એટલે પ્રશ્ન થાય છે કે દ્રવ્યત્વ જાતિ પ્રત્યક્ષ થતી નથી તો પછી દ્રવ્યત્વવાળા નવે ય દ્રવ્ય જ કેમ કહેવાય? આના ઉત્તરમાં આગળ કહેવામાં આવશે કે અનુમાનથી દ્રવ્યત્વ જાતિ સિદ્ધ થશે. હવે એ વાતને અહીં પડતી મૂકીને એ વાતની ભૂમિકારૂપે કાંઈક વિચારીએ. ગાર S S S %%%%%%%%ૐૐૐૐૐૐૐૐ W ઉપર પડેલા ત્રણ ઘટને જોઈને આપણને પટ: પર: પર: એવું જ અનુગત જ્ઞાન | થાય છે, પણ ત્યાં પટ: પદ: પદ એવું અનુગત જ્ઞાન થતું નથી. એનું શું કારણ? એનો ઉત્તર એ છે કે સામે રહેલા પદાર્થોમાં આપણને પટત્વનું પ્રત્યક્ષ ન થતાં ઘટત્વનું પ્રત્યક્ષ થયું છે માટે આપણે ઘટ ઘટ ઘટ કહીએ છીએ. અહીં ફરી પ્રશ્ન થાય કે ભલે ઘટત્વનું | પ્રત્યક્ષ આપણને થયું પણ ઘટનું આપણને પ્રત્યક્ષ થયું છે તે શી રીતે સિદ્ધ થાય ? આનું સમાધાન એ છે કે અનુવ્યવસાય જ્ઞાનથી “આપણને ઘટનું પ્રત્યક્ષ થયું છે એમ જણાય છે. નૈયાયિકોના સિદ્ધાન્ત મુજબ જયારે ઘટ પદાર્થ સાથે ઇન્દ્રિયસનિકર્ષ થાય છે ત્યારે સૌપ્રથમ ઘટ અને ઘટત્વનું પ્રત્યક્ષ (નિર્વિકલ્પક) થાય છે. પછી મર્થ પટ. એવું વ્યવસાયી જ્ઞાન (સવિકલ્પક) થાય છે. પછી “પટજ્ઞાનવાનદ' અથવા “પરમહંગાનામિ | એવું અનુવ્યવસાય જ્ઞાન થાય છે. આ અનુવ્યવસાય જ્ઞાનથી “ઘટનું મને પ્રત્યક્ષ થયું છે છે એ હકીકત જણાય છે. હવે જેમ ઘટ ઘટ ઘટ એમ ત્રણેય ઘટમાં ઘટત્વની પ્રતીતિ થાય છે તેમ સામે પડેલા ઘટ, જલ, ધૃત અને અગ્નિને જોઈને કોઈ એમ નથી કહેતું કે દ્રવ્ય વ્યં વ્યા? આમ કેમ? જો આમ જ હોય તો નક્કી થાય છે કે જેમ ત્રણેય ઘટમાં રહેલી ઘટતી તેનું પ્રત્યક્ષ થયું છે તેમ ચારેય દ્રવ્યમાં રહેલી દ્રવ્યત્વ જાતિનું પ્રત્યક્ષ થયું નથી, તો Tછે પછી દ્રવ્યત્વ જાતિના પ્રત્યક્ષ વિના પૃથ્વી વગેરે નવ પદાર્થોને દ્રવ્ય કેમ કહેવાય ? मुक्तावली : कार्यसमवायिकारणताऽवच्छेदकतया, संयोगस्य विभागस्य वा समवायिकारणताऽवच्छेदकतया द्रव्यत्वजातिसिद्धेरिति । મુક્તાવલી : ઉત્તર : કાર્યમાત્રાનું સમાયિકારણ દ્રવ્ય જ છે, માટે દ્રવ્યમાં કાર્યમાત્રની સમાયિકારણતા છે. તે સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે કયો ધર્મ હડદડદડદડડદડડદદદદદદદદદદદદદદદ wwwજૂન્યૂજ઼ ચાયનાતાવહી ભાગ-૧૦ (૩૬). હs gorg
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy