SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ medborststoestand w ashestacados estos dostosowowowote ઉત્તર : ના, જે સાક્ષાત્ વ્યાપ્ય ધર્મ લેવા જોઈએ તે મિથો વિરુદ્ધ પણ હોવા જોઈએ. ભૂતત્વ અને મૂર્તત્વ તેવા નથી. પૃથ્યાદિ ચારમાં ભૂતત્વ-મૂર્તત્વ બે ય રહે છે એટલે આ ધર્મો લઈ શકાય નહિ. પરસ્પર વિરુદ્ધ હોય તેવા તો પૃથ્વીત્યાદિ નવ જ છે. જ્યાં પૃથ્વીત્વ છે ત્યાં જલવાદિ નથી અને જ્યાં જલત્વ છે ત્યાં પૃથ્વીત્યાદિ નથી. એટલે હવે એ વાત નક્કી થઈ કે પદાર્થનું વિભાજન = પાર્થત્વાક્ષાવ્યાણfપથવિદ્ધાવથપુરા પ્રતિનિમ્ પદાર્થત્વના મિથો વિરુદ્ધ સાક્ષાત્ વ્યાપ્ય ધર્મો જેટલા હોય તેટલા બધા ય લેવા જોઈએ, પણ એક, બે કે ચાર નહિ. માટે પદાર્થનું વિભાજન પદાર્થસાક્ષાતવ્યાપ્યમિથોવિરુદ્ધયાવધર્મપુરસ્કારેણ પ્રતિપાદન થાય. યદ્યપિ ભાવત્વ અને અભાવત્વ આવા જ ધર્મો છે, એટલે ખરેખર તો ભાવ અને અભાવ એમ બે જ પદાર્થ કહેવા જોઈએ, પરંતુ શિષ્યમતિને વિકસાવવા માટે દ્રવ્યત્વાદિ સાત પદાર્થો લીધા છે. પ્રતિપાદન=નિરૂપણ નામોત્કીર્તન=પદાર્થના નામ આપે છે. wsexcbwsexdowcowbacoastwoodactastarstabacchuchastoodatudowbachostattoochestadbabastab 1 ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૨૮) ELESED જ
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy