SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ = = h === o w === ==== ============== ============= === ======== the statsbad wchodoxborststowsboodshoshxsusandwbxdoudodawson vadosti કાર્યકારણભાવ જ અનુકૂલ તર્ક છે. જગતમાં સર્વત્ર કાર્ય અને તેના કર્તા વચ્ચે કાર્યકારણભાવ છે એ વાત પ્રસિદ્ધ છે. હવે જો ફિત્યાદિમાં કાર્યત્વ કબૂલ હોય અને તેનું કર્તુત્વ કબૂલ ન હોય તો એનો અર્થ એ થયો કે કર્તા વિના પણ કાર્ય થઈ શકે છે. આમ થતાં કુલાલ વિના પણ ઘટ થઈ જવાની આપત્તિ આવશે કે જે તમને પણ ઇષ્ટ નથી. ____ यदि कार्यं कर्तारं विनाऽपि स्यात् तर्हि कार्य-कोंः कार्यकारणभावो न स्यात् । | तथा सति कुलालं विनाऽपि घट: स्यात् । અહીં વ્યાપ્યારોપ વડે વ્યાપકારોપ આ રીતે છે : જો ફિત્યાદિમાં સકકત્વનો અભાવ (વ્યાપ્યો હોય તો કાર્યત્વનો પણ અભાવ (વ્યાપક) થઈ જશે, પણ ત્યાં કાર્યત્વનો અભાવ તો નથી જ. ટિપ્પણ: હવે તે કર્તા કોણ? એ પ્રશ્નની સામે લાઘવ તર્ક છે કે જો એક જ કર્તા અને તે પણ નિત્ય સિદ્ધ થાય તો અનેક અને અનિત્યને કર્તા માનવામાં ગૌરવ છે. વિશે नित्यश्चेत् तदा लाघवम् । આમ આ તર્કથી એક અને નિત્ય તરીકે ઈશ્વર કર્તા તરીકે સિદ્ધ થઈ જાય છે. સિત્યાવિ સર્ણવાર્યત્વઆ હેતુમાં ફિત્યાદિ કાર્ય છે અને ઈશ્વર કારણ છે. ઈશ્વરમાં કારણતા રહે છે અને કૃતિ (પ્રયત્ન) પણ રહે છે, માટે કારણતાવચ્છેદક કૃતિ બની શકે. પણ કૃતિ તો જગતમાં અનેક છે, એટલે કારણતાવચ્છેદક અનંતા થવાથી ગૌરવ આવે. માટે લાઘવાત જગત્કાર્યનું કારણ ઈશ્વર ન કહેતાં કૃતિ (ઈશ્વરની) કહેવી જોઈએ. તેથી કારણતાવચ્છેદક કૃતિત્વ થાય અને તે તો જાતિ હોવાથી એક જ છે, એટલે તે એક જ જાતિ કારણતાવચ્છેદક બનતાં લાઘવ થાય. માટે સકર્તકત્વનો પણ અભાવ | નથી. આમ થતાં અમારા સદ્ધતુથી સિત્યાદિનો કર્તા સિદ્ધ થયો. | मुक्तावली : 'द्यावाभूमी जनयन् देव एको विश्वस्य कर्ता भुवनस्य गोप्ता' इत्यादय आगमा अप्यनुसन्धेयाः । મુક્તાવલી : વળી વીમૂન નનય ઈત્યાદિ આગમવાક્યો પણ ઈશ્વરને જગત્કર્તા શ્રેષ્ઠ તરીકે સિદ્ધ કરે છે. ઘણાં રસોઈયા રસોઈ બગાડે, ઘણાં ડૉક્ટરો કેસ બગાડે, તેથી એક 1 જ કર્તા માનવામાં લાઘવ છે. કહેવત છે ને કે તુ કે તુંડે મતિમિત્ર do sexo concesso do Soxo chhaharchados જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૨૬)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy