SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જ asosastostascostados , cheatstochodowcowowards | मुक्तावली : संसारमहीरुहस्य बीजायेति । संसार एव महीरुहो वृक्षस्तस्य बीजाय, निमित्तकारणायेत्यर्थः । एतेन ईश्वरे प्रमाणमपि दर्शितं भवति, | तथाहि-यथा घटादि कार्यं कर्तृजन्यं तथा क्षित्यङ्कुरादिकमपि । મુક્તાવલી : કારિકાવલીના પ્રથમ શ્લોકમાં તબૈ WITય નમ: સંસારમણીયે | વીનાથે કહ્યું છે. તેની ઉપર ટીકા કરતાં વિશ્વનાથ પંચાનન કહે છે કે, “સંસારમહીરુહ સમાસનો ષષ્ઠી તપુરુષમાં વિગ્રહ ન કરવો પરંતુ કર્મધારયથી વિગ્રહ કરવો જે અહીં બતાવી જ દીધો છે. ઈશ્વરમાંથી સંસાર ઉત્પન્ન થયો નથી એટલે સંસારમહીરહનું 8 | સમવાયકારણરૂપ બીજ ન લેવું પણ નિમિત્તકારણ રૂપ લેવું. ઇશ્વર સંસારની ઉત્પત્તિમાં | નિમિત્તકારણ છે. क्षित्यङ्करादिकं सकर्तृकं कार्यत्वात् । यत् कार्यं तत् सकर्तृकं यथा घटः । तथा | ચેટું (સિત્યવ્રુતિ ક્ષાર્થમ્ ) તાત્ તથા (વર્તુમ્) | ઘટાદિ જે કોઈ કાર્ય છે | તે બધા યનો કોઈ ને કોઈ કર્તા દેખાય છે તો ફિત્યાદિ પણ કાર્ય (જન્ય) છે માટે તેનો પણ કોઈ કર્તા હોવો જોઈએ. ટિપ્પણ : પ્રશ્ન : તમે ઈશ્વરને જગત્કાર્યનું નિમિત્તકારણ કહ્યું, અર્થાત્ રૃશ્વરઃ કાર્તાિ એવું જે અનુમાન કરવાનું સાહસ કરો છો તે બરોબર નથી, કેમકે ઇશ્વરરૂપ પક્ષ જ અહીં અપ્રસિદ્ધ છે. પક્ષ તો વાદી-પ્રતિવાદી બે ય ને પ્રસિદ્ધ હોવો જોઈએ. આમ અહીં પક્ષાસિદ્ધિ દોષ આવે છે. ઉત્તર : જ્યારે આ રીતે પક્ષાસિદ્ધિ દોષ આપવામાં આવે ત્યારે પક્ષરૂપ ધર્માનું ગ્રાહક બની જાય તેવું અનુમાન કરવું જોઈએ, અર્થાત્ એવું અનુમાન કરવું કે જેનાથી | પક્ષની સિદ્ધિ આપોઆપ થઈ જાય. fક્ષત્યવ્રુતિ સ ર્વ ત્થાત્ – આ અનુમાનમાં જે પક્ષ છે તે તો વાદીપ્રતિવાદી બે ય ને સંમત છે. એટલે અહીં પક્ષાસિદ્ધિ દોષ સંભવતો નથી. હવે આ અનુમાનથી સિત્યાદિનો જે કર્તા સિદ્ધ થશે તે ઇશ્વર જ સિદ્ધ થશે. मुक्तावली : न च तत्कर्तृत्वमस्मदादीनां सम्भवतीत्यतस्तत्कर्तृत्वेनेश्वरસિદ્ધિઃ | મુક્તાવલી : પ્રશ્ન : આપણો જીવાત્મા જ તેનો કર્તા ન બની શકે ? qqqqqqq ન્યાયસિદ્ધાન્તમક્તાવલી ભાગ-૧૦ (૩) ES S :
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy