SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હsssssssssss33582522552225555555 Finowboots vosas boscostos cadastaboshestar soccorsowcascotascosto astxstrestaustasaustustasonsarbest : થાય છે, અર્થાત વિધ્વધ્વંસ અને સમાપ્તિનો કાર્ય-કારણભાવ બન્યો. આ કાર્ય-કારણભાવમાં વ્યતિરેકવ્યભિચાર આવે છે. એટલે કે સ્વતઃસિદ્ધ વિઘ્નનો | વિરહ (વિજ્ઞાત્યન્તાભાવ) જયાં છે ત્યાં જે સમાપ્તિ થઈ તે વિપ્નદ્ઘસરૂપ કારણ વિના | | જ થઈ એટલે વ્યતિરેકવ્યભિચાર દોષ આવ્યો. ઉત્તર ઃ અમે કહીશું કે કેટલાક સ્થાને સમાપ્તિનું કારણ વિધ્વધ્વંસ છે અને કેટલાક પણ સ્થાને સમાપ્તિનું કારણ વિધ્વાયત્તાભાવ છે. પ્રશ્નઃ આ તો સમાપ્તિના અનનુગત કારણો થયા. એક જ અનુગત કારણ શું થાય? ઉત્તર : વિધ્વધ્વંસ અને વિજ્ઞાત્યતાભાવ બન્ને મૂળ તો વિઘ્નસંસર્ગાભાવરૂપ છે. | માટે સમાપ્તિનું અનુગત સાધક = કારણ વિઘ્નસંસર્ગાભાવ કહીશું. આમ મંગલ અને | વિનસંસર્ગભાવ વચ્ચે તેમજ વિનસંસર્ગભાવ અને સમાપ્તિ વચ્ચે કાર્ય-કારણભાવ સ્થિર થયો. ટિપ્પણ: ન્યાયદર્શનનો નિયમ છે કે પ્રતિબંધક જે સંબંધથી રહીને કાર્યને અટકાવતું હોય તે જ સંબંધથી તેનો અભાવ હોય તો જ કાર્ય થાય. દા.ત. કુલાલ ઘટકાર્ય કરી રહ્યો છે. તે વખતે ચક્ર ઉપર કુલાલનો છોકરો આવીને બેસી જાય તો ત્યાં એમ કહેવાય કે ઘટકાર્ય થવામાં છોકરાનો ચક્ર સાથેનો સંબંધ પ્રતિબંધક છે. એ જ વખતે ચક્ર ઉપર | સમવાય સંબંધથી છોકરા રૂપ પ્રતિબંધકનો અભાવ છે છતાં પણ કાર્ય ન થાય. કાર્ય થવા | માટે તો હવે સંયોગ સંબંધથી જ છોકરારૂપ પ્રતિબંધકનો અભાવ જોઈએ. એટલે એ | નિયમ થયો કે, વાવચ્છિન્ન: પ્રતિયોગની વાર્થ પ્રતિ પ્રતિજન્ય, તત્| સાવચ્છિન્નપ્રતિયોગિતાવી: સમાવ: વાર્થના ! હવે આ નિયમ મુજબ પ્રસ્તુતમાં | સમાપ્તિ પ્રત્યે વિપ્ન પ્રતિબંધક છે અને વિધ્વરૂપ પ્રતિબંધકનો અભાવ સમાપ્તિજનક છે. | અહીં વિઘ્ન આત્મામાં જે સંબંધથી રહેતા હોય તે સંબંધથી તેનો અભાવ સમાપ્તિ-કાર્યનો | જનક બને. વિપ્ન=પ્રતિબંધક=અદૃષ્ટ=કર્મ આત્માનો ગુણ આત્મામાં સમવાયસંબંધથી | રહીને સમાપ્તિનો પ્રતિબંધક બને છે માટે સમવાયસંબંધથી રહેનારા વિદ્ગોનો અભાવ | સમાપ્તિનો જનક બને એમ કહેવાય. | समवायसम्बन्धावच्छिन्नप्रतियोगिताकः विघ्नाभावः में आत्मनि समवायेन | વિનો નાપ્તિ એમ થવું જોઈએ. નૈયાયિકનો નિયમ છે કે અભાવોમાં જે અત્યન્તાભાવ છે તેની પ્રતિયોગિતા કોઈ Tને કોઈ સંબંધથી અવચ્છિન્ન હોય, પણ જે ધ્વસરૂપ અભાવ છે અથવા તો પ્રાગભાવરૂપ પET ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦) EEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy