SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જનજass, hodoxostosodoxoxobashashashastushadowstatwscassosastosowa नित्यस्य स्वरूपयोग्यत्वे फलावश्यम्भावनियमः । ઉત્તર : અમે આવા નિયમને અપ્રયોજક માનીએ છીએ, અર્થાત્ આવા નિયમને પ્રામાણિક માનતા નથી. मुक्तावली : परे त्वीश्वरे सा जाति स्त्येव, प्रमाणाभावात् । न च | दशमद्रव्यत्वापत्तिः, ज्ञानवत्त्वेन विभजनादित्याहुः । મુક્તાવલી: બીજા કેટલાક નિયાયિકો તો કહે છે કે ઈશ્વરાત્મામાં (ઉક્ત કારણસર) આત્મત્વ જાતિ છે જ નહિ. પ્રશ્ન : તો પછી નવ દ્રવ્યમાં ઈશ્વરાત્માનો ક્યાં સમાવેશ થશે ? આઠમા | આત્મદ્રવ્યમાં પણ આત્મત્વ જાતિ વિનાના ઇશ્વરાત્માનો સમાવેશ થઈ શકે નહિ માટે | હવે તમારે ઇશ્વરાત્માને દસમું દ્રવ્ય માનવાની આપત્તિ આવશે. ઉત્તર : ના, તે આપત્તિ નહિ આવે. અમે આઠમું “આત્મા’ નામનું દ્રવ્ય નહિ | કહીએ પણ “જ્ઞાનવાનુંનામનું આઠમું દ્રવ્ય કહીશું. તેના બે વિભાગ કરીશું : નિત્ય જ્ઞાનવાનું અને અનિત્ય જ્ઞાનવાનું. નિત્ય જ્ઞાનવાન્ ઈશ્વરાત્મા અને અનિત્ય જ્ઞાનવાનું | સકલ સંસારી આત્મા. આ મતને જણાવીને રૂાદુ: એવું પદ મુક્તાવલીકારે મૂક્યું છે. “આમ કેટલાક કહે છે આનો અર્થ એ થયો કે અમને તો આ વાતમાં રૂચિ નથી. | (અસ્વરસ છે) તેનું કારણ એ છે કે વેદમાં પણ ઈશ્વરાત્માને આત્મદ્રવ્ય તરીકે જ કહેલ | છે. હવે એ “આત્મપદની નિત્ય જ્ઞાનવામાં લક્ષણા કરવાની આવે જે ઉચિત નથી. मुक्तावली : इन्द्रियाद्यधिष्ठातेति । इन्द्रियाणां शरीरस्य च परम्परया चैतन्यसम्पादकः। यद्यप्यात्मनि 'अहं जाने, अहं सुखी' इत्यादिप्रत्यक्ष| विषयत्वमस्त्येव तथापि विप्रतिपन्नं प्रति प्रथमत एव 'शरीरादिभिन्न|स्तत्तत्प्रतीतिगोचर' इति प्रतिपादयितुं न शक्यत इत्यतः प्रमाणान्तरं दर्शयति | - करणमिति । वास्यादीनां छिदाकरणानां कर्तारमन्तरेण फलानुपधानं | | दृष्टम् । एवं चक्षुरादीनां ज्ञानकरणानामपि फलोपधानं कर्तारमन्तरेण | नोपपद्यत इत्यतिरिक्तः कर्ता कल्प्यते ॥ મુક્તાવલીઃ ચાર્વાકમત-ખંડનઃ આત્મસિદ્ધિઃ ઇન્દ્રિયો જ્ઞાનની (ચૈતન્યની) જનક | ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૯)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy