SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તજજ *testaustastaxt xxxsexstosos en જwજજજજ, Estatutosse doodswich कारिकावली : दूरान्तिकादिधीहेतुरेका नित्या दिगुच्यते ॥४६॥ उपाधिभेदादेकाऽपि प्राच्यादिव्यपदेशभाक् । मक्तावली : दिशं निरूपयति - दूरान्तिकेति । दूरत्वमन्तिकत्वं च दैशिकं | परत्वमपरत्वं बोध्यम् । तद्बुद्धेरसाधारणं बीजं दिगेव । दैशिकपरत्वापरत्वयो| रसमवायिकारणसंयोगाश्रयतया लाघवादेका दिक् सिध्यतीति भावः ॥ __ननु यदि एकैव दिक् तदा प्राचीप्रतीच्यादिव्यवहारः कथमुपपद्यत इत्यत आह-उपाधीति । यत्पुरुषस्योदयगिरिसन्निहिता या दिक् सा तस्य प्राची । एवमुदयगिरिव्यवहिता या दिक् सा प्रतीची । एवं यत्पुरुषस्य सुमेरुसन्निहिता | | या दिक् सोदीची । तद्व्यवहिता त्ववाची । 'सर्वेषामेव वर्षाणां मेरुरुत्तरतः સ્થિત 'તિ નિયર્િ ા મુક્તાવલી : અહીંથી અમેરિકા દૂર છે, કાશ્મીર નજદીક (અદૂર) છે ઇત્યાદિ જે દૂરત-અદૂર– બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને “દેશિક દૂરત-અદૂર– “બુદ્ધિ કહેવાય છે. આવી બુદ્ધિના અસાધારણ કારણ તરીકે “દિફ દ્રવ્યની સિદ્ધિ થાય છે. દૈશિક પરત્વાદિનું અસમવાધિકારણ દિફ અને પિંડનો સંયોગ છે. તે સંયોગનો આશ્રય જેમ પિંડ છે તેમ દિફ પણ છે. તેથી કાળ-નિરૂપણમાં કહ્યા મુજબ લાઘવથી એક દિફ સિદ્ધ થાય છે. પ્રશ્નઃ જો દિશા એક જ હોય તો પૂર્વ(પ્રાચી), પશ્ચિમ (પ્રતીચી) ઇત્યાદિ અનેક | દિવ્યવહાર કેમ થાય છે ? ઉત્તર : ઉપાધિભેદથી. ઉદયગિરિ પૂર્વમાં છે અને સુમેરૂ ઉત્તરમાં છે. એટલે જે | પુરૂષની જે દિશા ઉદયગિરિની નજદીકમાં છે તે તેની પૂર્વદિફ છે અને જે દિશા તે ઉદયગિરિથી ખૂબ દૂર છે તે તે પુરૂષની પશ્ચિમ દિશા છે. એ જ રીતે સુમેરૂની નજદીકની દિશા તે ઉત્તર દિશા અને સુમેરૂથી દૂર રહેલી દિશા | મા તે દક્ષિણ દિશા સમજવી, કેમકે “સઘળા દેશની ઉત્તરમાં સુમેરૂ રહેલો છે' એવો નિયમ | 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来” છે . လ ૪૬ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy