SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ hebohatocostos estos dos costosowawcbwsexococcusados estudos corto દીદ4 ગદગદીશ વિષય : સમુદ્ર, હિમ, નદી, તળાવ, કરા વગેરે જળના વિષય જળસ્વરૂપ છે. मुक्तावली : न च हिमकरकयोः कठिनत्वात् पार्थिवत्वमिति वाच्यम्, ऊष्मणा विलीनस्य तस्य जलत्वस्य प्रत्यक्षसिद्धत्वात् । यदव्यं यद्रव्यध्वंसजन्यमिति व्याप्तेर्जलोपादानोपादेयत्वसिद्धेः । अदृष्टविशेषेण दवत्वप्रतिरोधात्, करकादीनां काठिन्यप्रत्ययस्य भ्रान्तित्वात् ॥ મુક્તાવલી : પ્રશ્ન : હિમ અને કરામાં તો કઠિનત્વ છે અને કઠિનત્વ ધર્મ તો ને પૃથ્વીનો છે, તો પછી હિમ, કરાને જલીય કેમ કહેવાય ? ઉત્તર : હિમ, કરાને અગ્નિસંયોગ આપવામાં આવે તો તે ઓગળી જઈને પાણી બની જાય છે, અર્થાત્ હિમ, કરાનો ધ્વંસ થઈને હિમ, કરાના ઉપાદાન રૂપ પરમાણુનું પાણી થાય છે, માટે યદ્રવ્ય વ્યäસગચં તત્ તદુપાિનોપાયમ્ એ નિયમથી | જલ-પરમાણુના ઉપાદાનવાળા હિમ, કરા જલીય જ સિદ્ધ થાય. પ્રશ્ન : જો હિમ, કરા જલસ્વરૂપ હોય તો તેમાં દ્રવત્વ કેમ નથી ? ઉત્તર : જીવોના અદૃષ્ટ વિશેષને લીધે તેમાં દ્રવત્વ આવૃત થઈ ગયું છે. જે જીવો તે હિમાદિને ભોગવે તેમના અદેખને કારણે તે હિમાદિનું દ્રવત્વ આવૃત થઈ જાય છે. | (નષ્ટ થતું નથી.) પ્રશ્ન : ગમે તેમ હો, પણ હિમ, કરામાં કઠિનત્વની પ્રતીતિ થાય છે માટે તો તેને | પાર્થિવ જ માનવા જોઈએ. ઉત્તર : ના, હિમ, કરામાં વસ્તુતઃ કાઠિન્ય છે જ નહિ. આપણને તેનામાં કાઠિન્યનો ભ્રમ થાય છે. ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૪૫) EEEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy