SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Mk * * * * * ** * * * * % $ $ $ $ $ $ $ $ $dk a m cox xowcases www scosostosowodowcow. ccccxx caserowotworsh અનુમાનથી ત્રસરેણુની પણ નીચે અવયવ છે તે સિદ્ધ થયું. પ્રશ્ન : સારૂં, તો ત્રસરેણુના અવયવરૂપ વ્યણુકને છેલ્લો અવયવ માનો. તે | અવયવનો પણ અવયવ માનવાની શી જરૂર છે ? અર્થાત્ ત્રસરેણુના અવયવનો પણ અવયવ કેમ માનો છો ? ઉત્તર : એમ માન્યા વિના છૂટકો નથી. ત્રસરેણુના અવયવ = દ્રવ્યણુક. દ્રવ્યણુકમાંથી ત્રસરેણુ સ્વરૂપ મહત્ની ઉત્પત્તિ થાય છે એટલે ચણકના અવયવ વ્યણુક એ મહદારંભક કહેવાય. જગતમાં જે કોઈ મહદારંભક છે તે સાવયવ છે. જેમકે કપાલ એ ઘટસ્વરૂપ મહત્નો આરંભક છે તો તે કપાલ સાવયવ (કપાલિકારૂપ અવયવવાળો) છે જ. તેમ ત્રસરેણુના અવયવ (વ્યણુક) પણ મહદ્ના (ત્રસરેણુના) આરંભક છે માટે તે સાવયવ છે. | ત્રો નવયુવા (વ્ય%િા:) વિવા: મદારભળવંત ઋત્તિવત' આમ આ અનુમાનથી ત્રસરેણુના અવયવ–ધ્યણુકના પણ અવયવ પરમાણુ સિદ્ધ થયા. | પ્રશ્ન : તમે ઉપર જે બે અનુમાનથી દુવ્યણુક અને પરમાણુની સિદ્ધિ કરી તેમાંના કે પહેલા અનુમાનને અમે અપ્રયોજક કહીશું, અર્થાત્ ત્રસરેપુ: સાવવ: રાક્ષષદવ્યતાત્ | એ અનુમાનનો ચાક્ષુકદ્રવ્યત્વ હેતુ અપ્રયોજકઃસાધ્યાસાધક કહીશું. અસ્તુ વાક્ષુષત્વમ્ માડતું સાવવત્વમ્ ા ત્રસરેણુ ભલે ચાક્ષુષ દ્રવ્ય જરૂર છે પણ તેથી તેને સાવયવ શા માટે માની લેવો ? ઉત્તર : નહિ, ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ અપ્રયોજક નથી. એટલે કે ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ અવ્યાપ્ત નથી. એટલે કે ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ સાધ્યા સાધક નથી. એટલે કે ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ વ્યભિચાર-શંકા નિવર્તક છે. એટલે કે ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ તર્કશૂન્ય નથી. અર્થાત્ ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ વ્યાપ્ય છે, સાધ્યસાધક છે, વ્યભિચાર-શંકા નિવર્તક અને તર્કયુક્ત છે. આ રહ્યો; તે (વ્યાપ્યારોપથી વ્યાપકારોપરૂપ) તર્ક : જે ચાક્ષુષદ્રવ્ય હોય તે અપકૃષ્ટ મહત્ પરિમાણવાળું હોય, જે અપકૃષ્ટ મહત્પરિમાણવાળું હોય તે અનેકદ્રવ્યવત્ હોય અને જે અનેકદ્રવ્યવત્ હોય તે સાવયવ હોય. આથી “ચાક્ષુષ' વ્યાપક અપકૃષ્ટ પરિમાણવત્ત્વ તથા અપકૃષ્ટપરિમાણ એ વ્યાપ્ય અને તેનું વ્યાપક અનેકદ્રવ્યવસ્વ તથા અનેકદ્રવ્યવસ્વ એ વ્યાપ્ય અને તેનું વ્યાપક સાવયવત્વ છે એમ કહેવાય, અર્થાત્ ચાક્ષુષદ્રવ્યત્વનું પરંપરયા વ્યાપક સાવયવત્વ હોય, - ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૨) ELECT “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy